________________
૪૬૭
विलीनविषयं शान्तं निःसङ्ग त्यक्तविक्रियम् । स्वस्थं कृत्वा मनः प्राप्तं मुनिमिः पदमव्ययम् ॥ ३३-२२ ।।
જે મુનિઓનું મન ઈન્દ્રિયેના વિષયેથી છૂટી ગયું છે, જેમનું મન શાંત છે, પરિગ્રહની મૂછથી રહિત (નિ સંગ) છે, નિર્વિકાર છે, તથા આત્મામાં સ્થિત છે તે મુનિઓએ અવિનાશી પદ પ્રાપ્ત કર્યું છે. मोहपके परिक्षीणे प्रशान्ते रागविभ्रमे ।। पश्यन्ति यमिनः स्वस्मिन्स्वरूपं परमात्मनः ॥ ११-२३ ॥
મેહરૂપી કાદવ દૂર થવાથી તથા રાગાદિ ભાવ શાંત થવાથી મુનિગણ પિતાના આત્મામાં પરમાત્માના સ્વરૂપનું અવલોકન કરે છે. महाप्रशमसंग्रामे शिवश्रीसंगमोत्सुकैः । योगिभिर्ज्ञानशस्त्रेण रागमल्लो निपातितः ॥ १२-२३ ।।
મેક્ષરૂપી લક્ષ્મી પ્રાપ્ત કરવાની ભાવનાવાળાગીઓએ મહા શાંતિમય યુદ્ધમાં જ્ઞાનરૂપી શસ્ત્રવડે રાગરૂપી યોહાને પરાજય કર્યો. રાગ જીત્યા વિના મેલપ્રાપ્તિ દુર્લભ છે. नित्यानंदमयीं साध्वी शाश्वतीं चात्मसंभवाम् । वृणोति वीतसरंभो वीतरागः शिवश्रियम् ॥ २४-२३ ॥
રાગાદિ વિકલ્પ રહિત વીતરાગી સાધુ જ નિત્ય, આનંદમયી સુંદર અવિનાશી, પિતાના આત્માથી જ પ્રાપ્ત માક્ષલક્ષ્મીને વરે છે. स पश्यति मुनिः साक्षाद्विश्वमध्यक्षमअसा । यः स्फोटयति मोहाख्यं पटलं ज्ञानचक्षुषा ॥ ३३-२३ ॥
જે કઈ મુનિ મેહના પડદાને દૂર કરી દે છે તે જ્ઞાનરૂપી નેત્રથી સર્વ જગતને પ્રત્યક્ષ આત્મામાં એક સાથે દેખી લે છે.
यस्मिन्सत्येव संसारी यद्वियोगे शिवीभवेत् । जीवः स एव पापात्मा मोहमलो निवार्यताम् ॥ ३५-२३ ॥