________________
૩૭૧
ગરને મકાન અનાવનાર કહેવાય છે. નિશ્ચયથી ઘડાને બનાવનારી માટી છે, ઠંડાને બનાવનાર સેતુ છે, રસાઈને બનાવનાર અન્ત પાનાદિ સામગ્રી છે, પત્રને લખવાવાળી સાહી છે, કપડાને સીવનાર દ્વારા છે. કુંભારાદિ ધ્રુવળ નિમિત્ત માત્ર છે. જે વસ્તુ પાતે કારૂપ કું થાય છે તેને તેના કર્તા કહેવાય છે, કર્તા મ` એક જ વસ્તુ હાય છે. દૂધ જ મલાઈરૂપ પરિણમ્યું છે તેથી મલાઈનેા કર્યાં દૂધ છે. સુવ જ ડારૂપ પરિણુમ્યું છે. તેથી કડાને કર્તા સુવર્ણ છે. માટી જ ઘડારૂપ પરિણમી છે તેથી ઘડાના કર્યાં માટી છે. કર્તાના ગુણુ સ્વભાવ તેનાથી બનેલા કાર્યમાં હેાય છે. જેવી માટી તેવા ઘડે, જેવું સા" તેવું કર્યું, જેવુ" દૂધ તેવી મલાઈ, જેવુ... સતર તેવુ. તેનાથી ખનેલું કાપડ નિમિત્ત ત્હ કાઈક કાર્યાનાં અચેતન જ હોય છે, ક્રાઈટ કાર્યાનાં ચેતન કે ચેતન-અચેતન ખતે હાય છે. ગરમીથી પાણી વરાળરૂપ થઈ જાય છે, વરાળથી મેઘ થાય છે. મેધ સ્વય પાણીરૂપ થઈ જાય છે, એ સ કાર્ટમાં નિમિત્ત કર્તા અચેતન જ છે, હવા શ્વાસરૂપ થઈ જાય છે, એમાં નિમિત્ત કર્તા ચેતનના યાગ કે ઉપયાગ છે. અથવા કવણા કરૂપ થઈ જાય છે તેમાં નિમિત્તકર્તા ચેતનના ચેાગ કે ઉપચાગ છે. માટીને ઘડેા બને છે એમા નિમિત્ત કુંભારને ચેાગ ઉપયાગ છે તથા ચાઢ આદિ અચેતન નિમિત્ત પણ છે. રસાઈ અને છે તેમાં નિમિત્ત કર્તા સ્ત્રીના ચાગ ઉપયાગ છે તથા ચૂલા, વાસણ આદિ અચેતન નિમિત્ત પણ છે. જ્યાં ચેતન નિમિત્તત્ત્ત ઘટ, પત્ર, વાસણ ભેજનાદિ બનાવવામાં થાય છે ત્યાં વ્યવહારનયથી તેને ઘટ, પટ, વાસણ કે ભેાજનાદિના કર્તા કહેવાય છે.
જો નિશ્ચયથી વિચાર કરવામાં આવે તે શુદ્ધ આત્મા ાઈ પણ કાર્યના નિમિત્ત કર્તા પણ નથી. જ્યાં સુધી સંસારી આત્માની સાથે ક્રર્માના સચાગ છે, અથવા ક્રર્માંના ઉદય વર્તે છે ત્યાં સુધી આત્માના મન, વચન, કાયયેાગ પ્રવર્તીતા (ચ'ચળ) રહે છે અથવા જ્ઞાનયેાગ અશુદ્ધ હોય છે, રાગદ્વેષ સહિત કે કષાયસહિત હાય છે.