________________
आगंतुक माणसियं सहजं सारीरियं च चत्तारि । । दुक्खाई मणुयजम्मे पत्तोसि अणंतयं कालं ॥११॥
હે જીવ! તું, મનુષ્યગતિમાં પુનઃ પુનઃ જન્મ ધારણ કરી અનંતકાળ સુધી અકસ્માત વજપાત પડવા આહ્નિ, શોકાદિ માનસિક, કર્મકારા સહજ ઉત્પન્ન રાગદ્વેષાદિતું તથા ગાદિ શારીરિક એવા ચાર પ્રકારના દુખે પામ્યા છે. सुरणिलएसु सुरच्छरविओयकाले य माणसं तिव्वं । संपत्तोसि महाजस दुक्खं सुहभावणारहिओ ॥१२॥
હે મહાયશસ્વી જીવી તે દેના સ્થાનમાં પ્રિય દેવ કે દેવીના વિયેગના સમયે તથા ઈર્ષા સબંધી તીવ્ર માનસિક દુખે, શુદ્ધ આત્માની ભાવનાથી શૂન્ય હેઈ સહન કર્યા છે. पीओसि थणच्छीरं अणंतजम्मंतराइं जणणीणं । अण्णा माण महाजस सायरसलिलाहु अहिययरं ॥१८॥
હે મહાયશસ્વી જીવ! (અજ્ઞાનથી કરી) અનંત જન્મ ધારણ કરી ભિન્ન ભિન્ન માતાના સ્તનુ પણ તેં પીધું છે, જે એકત્ર કરીએ તે સમુદ્રના જલ કરતા પણ અધિક થશે. तुह मरणे दुक्खेण अण्णण्णाणं अणेयजणणीणं । रुग्णाण णयणणीरं सायरसलिलाहु अहिययरं ॥१९॥
તુ ગર્ભથી બહાર નીકળી પછી મૃત્યુ પામે ત્યારે ભિન્ન ભિન્ન જન્મની અનેક માતાઓએ રુદન કર્યું, તેમનાં આંસુઓને એકત્ર કરે તો સમુના જલથી પણ અધિક થશે. तिहुयण सलिलं सयलं पीयं तिहाए पीडिएण तुमे । तो वि ण तिण्हाछेओ जाओ चितेह भवमहणं ॥२३॥ " હે જીવ! તે ત્રણે લોકમાં સર્વ પાણી તરસની પીડાથી પીડિત