SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ દુનકી જાતિપાતિ લચ્છન સ્વભાવ ભિન્ન, દૂન એકમેક ન એકમેક હાઈ ઢાઈ વિચરતું હૈ; જા દિનાતે ઐસી દૃષ્ટિ અન્તર દિખાઈ દઈ, તા દિનાતે આપુ લખિ આાપુ હીં તરતુ હું. (શત અષ્ટાતરી) જે કર્મના કરનાર છે તે પાતે તા જાણતેા નથી કે ફર્મ કેવાં એ? શું સ્વરૂપ છે? અનાદિકાળથી મિથ્યાભ્રાંતિના હેતુથી ક્રમેર્યા કર્યા કરે છે. ભૈયા ભગવતીદાસ કહે છે કે હે ભાઈ! કર્મને જે જાણે છે તે તેા ક્રમ કરતા નથી, ત્રણે કાળ આત્મ સ્વભાવરૂપ ધર્મમાં જે રહે છે, અને તેમાં જ લીન થઈ તે દૃષ્ટારૂપ રહેછે. કર્મની અને આત્માની જાતિ, પંક્તિ, લક્ષણ અને સ્વભાવ ભિન્ન ભિન્ન છે. તે બંને કયારેય પણ એકપણાને પામી પરિણમતાં નથી, બંને સદા ભિન્ન જ છે, એવી દૃષ્ટિ જે દિવસથી અતરમાં પ્રકારો તે દિવસથી તે આત્માને ઓળખે છે, જાણે છે, અનુભવે છે અને આત્મા જ એની દૃષ્ટિમાં રમી રહે છે. તેથી આ સ*સારમાંથી પૈાતે તરી પાર ઊતરે છે. જમતે અપના જિઉ આપુ લખ્યા, તખતે જી મિટી દુવિધા મનજ઼ી; ચેઢું સીતલ ચિત્ત ભયે, તબ હી સબ, છાંડ ઈ મમતા તનકી, ચિંતામણિ જખ પ્રગટયા ધરમે, તબ ટૌન જી ચાહિ કરે ધનકી; જો સિદ્ધમેં આપુમે ફેર ન જાન સેા, યેાં પરવાહ કરે જનકી. ૩૫ (અષ્ટાત્તરી) જ્યારથી પેાતાના આત્માએ પેાતાના આત્મસ્વરૂપને જાણ્યુ ત્યારથી મનની દુવિધા સ‘કલ્પ વિકલ્પ અશાંતિ મટી ગઈ અને તેથી એ પ્રકારે ચિત્ત શીતળીભૂત થયું, ત્યારે શરીરાદિની સર્વ મમતા છૂટી ગઈ. ઘરમાં ચિંતામણિ પ્રગટે તા ક્રાણુ ધનની ઈચ્છા કરે? જે સિદ્ધ ભગવાનના આત્મસ્વરૂપમાં અને પેાતાના આત્મસ્વરૂપમાં
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy