________________
૩૫૦
મિથ્યાદટી છવ, આપ રેગી ; મિથ્યાદિષ્ટી ઇવ, આપકી ભોગી રે; જે મિથ્યાદિષ્ટી જીવસે,સુદ્ધાતમ નાહીં લહે;
ઈ જ્ઞાતા જે આપ, સાકા તૈસા ગહે. ૧૦૬ મિથ્યાદષ્ટિ પુદ્ગલને અને આત્માને એક જાણનાર જીવ પિતાના આત્માને રાગી માને છે. મિથ્યાદષ્ટિ જીવ પોતાના આત્માને હેપી જાણે છે, મિથ્યાષ્ટિ જીવ પિતાના આત્માને રોગી જાણે છે, મિથ્યાદષ્ટિ જીવ પોતાના આત્માને ભોગી સમજે છે; જે મિથ્યાષ્ટિ જીવ છે તે આત્માના સ્વરૂપને પામતો નથી. જે પિતાના આત્માને જેમ છે તેમ યથાર્થ ગ્રહણ કરે છે–જાણે છે, તે સમ્યજ્ઞાની જ્ઞાતા છે.
સવૈયા–૩૧ ચેતનકે ભાવ દેય ગ્યાન ઓ અગ્યાન જોય,
એક નિજભાવ જો પરતિપાત હે; તાતે એક ભાવ ગહ દુજ ભાવ મૂલ દડ,
જાતે સિવપદ હો યહી કિ બાત હૈ; ભાવકો દુખા જીવ ભાવહીસોં સુખી હેય,
ભાવહીકો ફરિ રે મેખપુર જાત હં યહ તે નીક પ્રસંગ લેક કહે સરપંગ,
આગહીકી દીધો અંગ આગ હી સિરાત હૈ. ૧૦૭ આત્માના એ ભાવ છે. એક જ્ઞાનરૂપ, બીજે અજ્ઞાનરૂપ. એક જ્ઞાનરૂપ ભાવ તે આત્માને નિજભાવ છે, બીજો અજ્ઞાનરૂપ ભાવ પર પુદગલના સંગે ઉત્પન્ન થયેલો વિભાવ છે. તેથી એક આત્માના. જ્ઞાનગુણને ગ્રહણ કરે અને બીજા અજ્ઞાનભાવતું મૂળ બાળી ભમ કરે કે જેથી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે અને એમ કરવું એ જ રોગ્ય છે. ભાવથી જ જીવ દુઃખ પામી દુઃખી થઈ રહ્યો છે અને ભાવથી જ જીવ સુખ પામી સુખી હોય છે. ભાવને જ પલટાવી નાંખ