SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ! ! મારો પુત્ર, મારી સ્ત્રી, મારું ધન ધાન્યાદિ એવી તીવ્ર તૃષ્ણએ કરી, ધર્મ બુદ્ધિને પરિહરી આ જીવ દીર્ધસંસારમાં પરિભ્રમણ કરે છે. मिच्छोदयेण जीवो जिंदतो जे ण भासिय धम्म । कुधम्मकुलिगकुतित्थं मण्णंतो भमदि संसारे ॥३२|| મિથ્યાદર્શનના ઉદયથી આ જીવ જિનેશ્વર કથિત ધર્મની નિંદા કરે છે, મિથ્યા ધર્મ, મિથ્યા ગુરુ અને મિથ્યા તીર્થની માન્યતા પૂજા કરે છે, અને સંસારમાં ભ્રમણ કરે છે. हंतूण जीवरासि महुमंसं सेविऊण सुरपाणं । परदव्वपरकलत्तं गहिऊण य भमदि संसारे ॥३३॥ આ જીવ અનેક જંતુ-પ્રાણી સમૂહને સંહારે છે. માંસ-મદિરાનું સેવન કરે છે, પરવ્ય અને સ્ત્રીને ગ્રહણ કરે છે, તેથી સંસારમાં ભમે છે. जत्तेण कुणइ पावं विपयणिमित्तं च अहणिसं जीवो । मोहंधयारसहिओ तेण दु परिपडदि संसारे ॥३४॥ આ જીવ મેહના અંધકારમાં આધળો થઈ રાત્રિદિવસ પ્રયત્ન કરી વિષયભેગેને અર્થે પાપ કરે છે, તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે. संजोगविप्पजोगं लाहालाई सुहं च दुक्खं च । संसारे भूदाणं होदि हु माणं तहावमाणं च ॥३६॥ આ સંસારમાં જેને સયોગ-વિયોગ, લાભ-હાનિ, સુખ-દુઃખ, માન-અપમાન પ્રાપ્ત થયા કરે છે. कम्मणिमित्तं जीवो हिंडदि संसारघोरकांतारे । जीवस्स ण संसारो णिच्चयणयकम्मणिम्मुक्को ॥३७॥ કમેને વશ થઈ આ જીવ ભયાનક સંસાર વનમાં ભમે છે
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy