________________
૩૫
ધીરપુરુષે ધ્યાનની સિદ્ધિને માટે કાષ્ઠના આસન ઉપર, પત્થરના આસન ઉપર, ભૂમિ ઉપર કે રેતીના સ્થાનમાં ભલે પ્રશ્નાર આસન સ્થિર જમાવવુ”.
पर्यकमर्द्धपर्यकं वज्रं वीरासनं तथा । સુણાનિ—પૂર્વે જ ચોલ્લઈ સભ્યતઃ ॥ ૧. ૧૦ ૦ ૨૮ ॥
૧ પાસન, (પદ્માસન, ) (૨) અર્ધ પર્યં “કાસન, (૩) વજ્ર સન, (૪) વીરાસન, (૫) સુખાસન, (૬) કમલાસન અને (છ) કાયેાસ[સન એ સ્થાનને ચેાગ્ય આસને કલા છે. स्थानासनविधानानि ध्यान सिद्धिर्निबन्धनम् ।
नैकं मुक्त्वा मुनेः साक्षाद्विक्षेपरहितं मनः ॥ गा. २० अ. २८ ॥ ધ્યાનની સિદ્ધિને માટે સ્થાન અને આસનનુ વિધાન કર્યુ છે, તે બેમાંથી એક ન હેાય તા પણ મુનિનુ ચિત્ત સાક્ષાત્ ક્ષેાભરહિત થતુ નથી.
पूर्वाशाभिमुखः साक्षादुत्तराभिमुखोऽपि वा । પ્રસન્નવનનો ધ્યાતા ધ્યાનાને પ્રશસ્યતે ॥ ૨૨-૨૮ ॥
ધ્યાની મુનિ જો ધ્યાનના સમયે પ્રસન્ન મન પૂર્વક સાક્ષાત્ પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં મુખ રાખી ધ્યાન કરે તેા તે પ્રશ’સનીય છે.
'
अथासनजयं योगी करोतु विजितेन्द्रियः ।
मनागपि न खिद्यन्ते समाधौ सुस्थिरासनाः ॥ ३०-२८ ॥
ઇંદ્રિયાને જીતનાર મહાત્મા ચેાગી આસનના પણુ જય કરે છે. ધ્યાનસમાધિના સમયે જેનું ઉત્તમ પ્રકારે સ્થિર આસન છે તે લેશ પણ ખેદ પામતા નથી.
नेत्रद्वन्द्वे श्रवणयुगले नासिकाभ्रे ललाटे ।
वक्त्रे नाभौ शिरसि हृदये तालुनि भ्रूयुगान्ते ॥ ध्यानस्थानान्यमलमतिभिः कीर्तितान्यत्र देहे ।
तेष्वेकस्मिन्विगतविषयं चित्तमालम्बनीयं ॥ १३-३० ॥