________________
ઉo૫
નિર્વિકલ્પ આત્મતત્વ એ સારભૂત છે. મુક્તિનું કારણ છે તેને જાણીને અને નિર્ગથ થઈને તે વિશુદ્ધ નિર્મલ તત્વનું ધ્યાન કર.
रायादिया विभावा बहिरंतरउहवियप्प मुतणं । । । एयग्गमणो झायहि णिरंजणं णियअप्पाणं ॥ १८ ॥
રાગદેષ આદિ વિભાવ ભાવે તથા બાહા અને અંતરની સર્વ મન, વચન અને કાયાના વિકલ્પને ત્યાગી એકાગ્ર ચિત્ત થઈને તું તારા નિર જન શુદ્ધ નિજાત્માનું ધ્યાન કર.
जह कुणइ कोवि भेयं पाणियदुद्धाण तकजोएण। णाणी व तहा भेयं करेइ वरझाणजोएण ॥ २४ ॥ झाणेण कुणउ भेयं पुग्गलजीवाण तह य कम्माणं । घेत्तव्यो णियअप्पा सिद्धसरुवो परो बंभो ॥ २५ ॥ मलरहिओ गाणमओ णिवसइ सिद्धीए जारिसो सिद्धो। તારસો તેહુથો પરમો મો સુચવ્યો રહું !
જેમ કેઈ પિતાની તર્કબુદ્ધિથી પાણી અને દૂધ મળેલું હેવા છતાં પાણી અને દૂધને જુદાં જાણે છે તેવી રીતે જ્ઞાની ઉત્તમ અને સૂક્ષ્મ ભેદ વિજ્ઞાનના બળથી આત્માને અને શરીરાદિ પર પદાર્થોને જુદાં જાણે છે. આત્મધ્યાનના બળથી જીવ પુદ્ગલ, ને કર્મોના ભેદ પાડી નિજ આત્માને ગ્રહણ કરવો જોઈએ જે નિશ્ચયથી સિદ્ધસ્વરૂપ પરમબ્રહ્મ છે. જેવા કર્મમલથી મુક્ત જ્ઞાનમય સિહ ભગવાન સિહ ગતિમાં બિરાજે છે તેવો જ પરમબ્રહ્મ આત્મા આ શરીરમાં પણ બિરાજિત છે એમ જાણવું જોઈએ, અનુભવ કરવો જોઈએ, रायहोसादीहि य डहुलिज्जइ णेव जस्स मणसलिलं । सो णियतच पिच्छइ ण हु पिच्छइ तस्स विवरीओ ॥ ४०॥ सरसलिले थिरभूए दीसइ णि रु णिवडियंपि जह रयणं ।। मणसलिले थिरभए दीसइ अप्पा तहा विमले ॥ ४१ ॥ ૨૦