________________
જેતા હોય છતાં જોતા નથી. તે આત્માનંદના જ પ્રેમી રહે છે. અન્ય કાર્યમાં મન લગાવતા નથી.
आनंदो निर्दहत्युद्धं कर्मेधनमनारतं । न चासौ खिद्यते योगीबहिदुःखेष्वचेतनः ॥ ४८ ॥
યોગી આત્મધ્યાન ધ્યાવતાં એવા એકાગ્ર થઈ જાય છે કે શરીરને કેાઈ બાહ્ય દુખ આવી પડે તે પણ એને ગણતા નથી, જરા પણ ખેદ કરતા નથી, પણ પરમાનંદને અનુભવ કરે છે. આ સ્વાનુભવાદ ધ્યાનાનાની અગ્નિ નિરંતર પ્રજવલિત રહી ઘણા. કર્મો રૂપી ઈધનને બળી ભસ્મ કરી નાખે છે.
(૧૪) શ્રી પૂજ્યપાદવામી રચિત સમાધિશતકમાંથી – त्यक्त्वैवं बहिरात्मानमन्तरात्मव्यवस्थितः । भावयेत्परमात्मानं सर्वसंकल्पवर्जितम् ॥ २७ ॥
બહિરાત્મ બુદ્ધિને ત્યાગી, આત્મસ્વરૂપના સુનિશ્ચયરૂપ. અંતરાત્મામાં સ્થિત થઈ સર્વ સંકલ્પ વિકલ્પ રહિત પરમાત્મ. સ્વરૂપની ભાવના કરવી જોઈએ. सोऽहमित्त्यात्तसंस्कारस्तस्मिन्भावनया पुनः । तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ॥ २८ ॥
“સાહ” (હું પરમાત્મ સ્વરૂપ છું) એ પદથી હું પરમાત્મા સ્વરૂપ છું એમ વારંવાર સંસ્કાર દઢ કરવાથી અને તે પરમાત્મા વરૂપની આત્મામા વાર વાર ભાવના કરવાથી તથા એ ભાવનાને. બહુ દઢ અભ્યાસ થવાથી યોગી આત્મસ્થિતિ–આત્મામા તમયતાને પ્રાપ્ત કરે છે.
यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम् । लभते स न निर्वाणं तप्त्वाऽपि परमं तपः ॥ ३३ ॥
જે શરીરાદિ પર પદાર્થોથી આ અવિનાશી આત્માને ભિન.