SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ दुरितमलकलङ्कमष्टकं निरुपमयोगबलेन निर्दहन् । अभवदभवसौख्यवान् भवान् भवतु ममापि भवोपशांतये ॥ ११५ ॥ હે મુનિસુવ્રતસ્વામી! આપે આઠ ક્રરૂપી મલના લકને અનુપમ આત્મધ્યાનરૂપી અગ્નિથી બાળી ભસ્મ કરી નાખ્યુ છે, અને આપ અતી‘પ્રિય સહજસુખના ભેાતા થયા છે. આપના પ્રતાપથી આપની સમાન આત્મધ્યાન કરીને હું પણ મારા સસારને શાંત કરી નાખું, સહજસુખનું સાધન એક આત્મધ્યાન જ છે. भगवानृपिः परमयोगदहनहुतकल्मषेन्धनम् । ज्ञानविपुलकिरणैः सकलं प्रतिबुध्य बुद्धः कमलायतेक्षणः ॥ १२१ ॥ हरिवंशकेतुरनवद्यविनयद्मतीर्थनायकः । शीतलजलधिरभवो विभवस्त्वमरिष्टनेमि जिनकुअरोऽजरः || १२२ ॥ | હે અરિષ્ટનેમિ જિન તીર્થંકર ! આપે ઉત્તમ પરમ ચાગબળઆત્મધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી કંધનને બાળી નાખ્યાં, આપ જ પરમ ઐશ્વવત સત્ય ઋષિ છે. આપે કેવળજ્ઞાનના વિશાળ રિાથી આખા વિશ્વને જાણી લીધું' છે, આપ વિકસિત કમળ સમાન મૈત્રાવાળા છે, હરિવશની ધજા છે!, નિર્દોષ વિનય—ચારિત્ર અને સયમમય ધર્મતીના ઉપદેશા-પ્રવર્તાવનાર છે, શીલસમુદ્ર છે, સસા રથી રહિત છે, અજર છે! અને અવિનાશી છે. આ આત્માનુ ભવના મહિમા છે. स्वयोगनिस्त्रिंशनिशातधारया निशात्य यो दुर्जयमोहविद्विषम । अवापदार्हन्त्यमचिन्त्यमद्भूतं त्रिलोकपूजातिशयास्पदं पदम् ॥ १३३ ॥ હે પાર્શ્વનાથ સ્વામી। આપે આત્મવી*-ધ્યાનરૂપી તલવારની તેજ ધારાથી દુર્ગંય માહરૂપી શત્રુને ક્ષય કરી નાખ્યા છે અને અચિત્ય, અદ્ભુત, ત્રણે લેાકના વાને પૂજ્ય એવુ અરહંતપદને પ્રાપ્ત કર્યું... છે. આ પણ આત્માનુભવના જ મહિમા છે.
SR No.011637
Book TitleSahaj Sukh Sadhan
Original Sutra AuthorN/A
AuthorShitalprasad
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1973
Total Pages685
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy