________________
શિ૭૮
ધ્યાનનું સ્વરૂપ શ્રી જ્ઞાનાર્ણવ ગ્રંથના અધ્યાય ૩૭,૩૮, ૩૯, ૪૦ માં સ્પષ્ટ વર્ણવેલું છે ત્યાંથી વિશેષ જાણવું, - જ્યારે ધ્યાન કરવામાં મન ના ગેટે અને ધ્યાનના સમય વિના પણ આત્મમનન કરવું હોય તે નીચે લખેલાં કાર્યો કરી શકાય છે. આ કાર્યો કરવામાં વચમાં વચમાં થોડા થોડા સમય વૃત્તિમાં આત્માને વિચાર આવતા રહેશે, ધર્મધ્યાન થયા કરશે.
૧. અધ્યાત્મિક વૈરાગ્યમયગ્ર શેને એકચિત્તથી વાંચવા-સાંભળવે. ૨. અધ્યાત્મિક પદને ગાવાં. ૩. જિનેન્દ્ર ભગવાનની વૈરાગ્યમય સ્તુતિ બેલવી. તેત્ર બેલવાં.
૪. જિનેકની ધ્યાનમય પ્રતિમાની સન્મુખ ઊભા રહી ધ્યાન કરવું અને એના સ્વરૂપને વિચાર કરતાં પૂજા કરવી, ભક્તિ કરવી, જલ, ચદન, અક્ષત, પુપ, નૈવેદ્ય, દીપ, ધૂપ અને ફળ એ આઠ પ્રકારનાં શુદ્ધ દ્રવ્યોને લઈ એની દ્વારા ભક્તિ કરી આત્માની ભાવના કરવી. આ આઠ દ્રવ્યની ભાવના ક્રમથી નીચે પ્રમાણે છે.
૧. જલ-હું જલ ચઢાવું છું. મારા જન્મ, મરણ, જરા, રોગ નાશ પામે.
૨. ચદન–હુ ચંદન ચઢાવું છું. મારે સંસાર આતાપ શાંત થાઓ.
૩. અક્ષત–હું અક્ષત ચઢાવું છું. મને અક્ષય ગુણોની પ્રાપ્તિ થાઓ.
૪ પુ—હું પુષ્પ ચઢાવું છું, મારો કામ-વિકાર શાંત થાઓ.
૫. નિવેદ્ય—હું નૈવેદ્ય ચઢાવું છું. મારે સુધારેગ શાંત થાઓ (મીઠાઈ, કેપ આદિ ચઢાવવું).