________________
૨૫૪
સેવ સાહિબ ક્રાઉન નહી જગ, કાહે કા ખેદ કરૈ કિલકાર્જ, અન્ય સહાય ન કાઉ તિહારે જી, અંત ચલ્યે. અપનાં પદ સાજૈ.ગા ૩૬ શતટાત્તરી.
કૈવલ્ય શુદ્ધ સ્વરૂપ અતિ ઘણું સુદર છે, તેમાં માત્ર શુદ્ધ ચિદાનંદ પાતે જ બિરાજે છે. જ્યારે અતર્દષ્ટિ પ્રકાશે છે ત્યારે પેાતાના આત્મામાં જ પેાતાનું આત્મપદ પ્રાપ્ત હેાય છે. આ દૃષ્ટિએ જોતાં જગતમાં કાઈ સેવક નથી ને કાઈ સ્વામી પણ નથી તે જગત શા માટે, શા કારણે ખેદ કરે છે? જ્યારે મૃત્યુ–અંત સમયે તું જાય છે ત્યારે અન્ય કેાઈ તારા સહાયક નથી. માત્ર તારું સ્વરૂપ જ તને સહાય કરનાર છે.
એ મન મૂઢ ! કહા તુમ ભૂલે હા, હંસવિચાર લગે પરાયા, યામેં સ્વરૂપ નહિ કહ્યુ તેરા જી, વ્યાધિકી પાટ બનાઈ હૈ કાયા; સમ્યકરૂપ સદા ગુણ તેરા સુ, ઔર ખની સબહી ભ્રમ માયા, દેખત રૂપ અનૂપ વિરાજત, સિદ્ધ સમાન જિનન્દ ખતાયા. ગા. ૪૭. શતમષ્ટાન્નુરી.
હે મન મૂઢ ! તું શું ભૂલી રહ્યો છે? આત્માને ભૂલી જઈ આ પર પુદ્ગલની છાયા પાછળ શુ` મગ્ન થઈ રહ્યો છે? આ પરમાં તારું શ પણ સ્વરૂપ નથી. કાયા તા વ્યાધિનું પાટલું છે. તારા તા શાશ્વત સમ્યક્ ગુણુ છે. ખીજાં મધુ. તે મિથ્યા ભ્રમની માયા છે. શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું છે તેવું સિદ્ધ સમાન, અનુપમ જ્ઞાને પ્રકા શિત તારું સ્વરૂપ છે તેને એળખ
ચેતન જીવ! નિહારઝુ અંતર,એ સખ હૈ” પરકી જડ કાયા, ઇંદ્ર માન જયાં મેઘઘટા મહિ', શોભત હૈ પે રહે નહિં છાયા, રૈન સમે સુપને જિમ દેખ તુ, પ્રાત ખંઢું સમ સૂંઠ બતાયા, ત્યાં નદિ નાવ સ ચેાગ મિલ્યેા તુમ, ચેતઃ ચિત્તમે' ચેતન રાયા.
ગા. ૪૮. અષ્ટાત્તરી.