________________
(૭ દ્વિીપૂજ્યપાદસ્વામી સમાધિ શતકમાંથી ? "देहेष्वात्मधिया जाताः पुत्रभायोदिकल्पना ।।। सम्पत्तिमात्मनस्वाभिमन्यते हा हतं जगत् ॥ १४ ॥
દેહને, વિષે આત્મબુદ્ધિ હેવાથી પુત્ર, સ્ત્રી આદિની કલ્પનામાન્યતા થાય છે, અને તેથી તે બધાને પિતાના આત્માની સંપત્તિ માને છે તેને પોતાનાં માને છે. અરે! જગત હણાઈ–નાશ પામી. રહ્યું છે.
यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति ।। जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहम् ॥ २० ॥ | જે આત્માથી ભિન્ન છે તે ગ્રહણ કરવા યોગ્ય નથી, તેને આ જીવ કેઈ વખત ગ્રહણ કરતું નથી. જે આત્માને સ્વભાવ છે, જે ગ્રહણ કરે જ છે તેને ઢઈ પણ વખત છોડતો નથી. જે સર્વને સર્વથા જાણે છે અને સ્વાનુભવગમ્ય છે તે હું છું,
येनात्मनानुभूयेऽहमात्मनैवात्मनात्मनि । । सोऽहं न तन्न सा नासौ नैको न द्वौ न वा. बहुः ॥ २३ ॥
જે સ્વરૂપથી હુ પિતાનામાં પોતાની દ્વારા પિતાને પોતા સમા ન જ અનુભવ કરું છું તે જ હુ છું; હું પુરુષ નથી, સ્ત્રી નથી નપુંસક નથી, એકે નથી, બે નથી કે બહુ પણ નથી. , , ,
यदभावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः . . અતીનિયરિયં વર્ણવે છે ૨૪ . * ;
જેનઈ'અંભાવે-જે સ્વરૂપને ન જાણવાથી હુ સૂતેલે નિદ્રાધી હતો અને જેના સદ્ભાવે જે સ્વરૂપને જાણવાથી હું જાગી ઊઠ તે મારું સ્વરૂપ ઈથિી ગમ્ય નથી, વચનથી કહેવાય એમ નથી તે મારું સ્વરૂપ તો માત્ર પિતાની દ્વારા પોતાના જ અનુભવગોચર છે