________________
૧૭૩
હે આત્મની આ શિખામણું શ્રવણ કર સન્નુરુની શિક્ષા બેધ અવધાર, સશુરુની આજ્ઞા લેપના કરી હદયની અનાદિની મિશ્યામતિને ત્યાગ કરે, અંતરમાં સમભાવને ધારણ કર, આત્માનુભવના સહજસુખને પ્રાપ્ત કર, તે સુખસ્વરૂપ, આત્મામાં સ્થિર થા. આ સંસારમાં ઉદાસીનતા રાખ, ઇનિા વિષય પ્રતિ પ્રીતિ ના કર, પરપદાર્થોતી. મમતા તજ, પરમાત્માના સ્વરૂપનું ચિંતવન કર, અછવપદાર્થોમાં સ્વની માન્યતા ના કર, જડ–પુદ્ગલ તે પિતાના-આત્માના. નથી એમ જાણુ, અને નિજશુદ્ધાત્માના સ્વરૂપવર્ણનનું શ્રવણ કર.
ભજત દેવ અરહંત, હંત મિથ્યાત મેહકર, કરત સુગુરુ પરનામ, નામ જિન જપૂત સુમન ધર; ધરમ દયાળુત લખત, લખત નિજરૂપ અમલપદ,
પરમભાવ ગહિ રહત, રહત હવ દુષ્ટ અષ્ટ મદ; મદનબલ ઘટત સમતા પ્રગટ, પ્રગટ અભય મમતા તજત, તજત ને સુભાવનિજ અપર તજ, તજ સુદુખ સવસુખ ભજત. ૮૯
હે ભવ્ય. રાગ, દ્વેષ અને મેહ કરાવનાર મિથ્યાત્વને હણનાર દેવ અરિહંતની ભકિત કર, સદ્ગુરુને નમસ્કાર કર, મનને નિશ્ચળ કરી જિનેશ્વરના નામને જપ કર, દયાયુક્ત ધર્મને સાચે ધર્મ જાણ સર્વ કર્મ મળથી રહિત-અમલનિજ આત્મ સ્વરૂપને જાણ, શુદ્ધ આત્મ સ્વભાવરૂપ પરમભાવને ગ્રહણ કરી; આત્મસ્થિરતા કર દુષ્ટ દુઃખદાયી આઠ મદને ત્યાગ, કામના બળને નાશ કરી સમતાને પ્રગટ કરી, મમતાને મૂકી દઈ નિર્ભય થા, નિજ સ્વભાવને ત્યાગ ના કર, પરસ્વભાવને તજ, સંસારના દુઓથી રહિત થા અને મુકિતના સહજ સુખને અનુભવ કર
લહત ભેદવિજ્ઞાન, જ્ઞાનમય જીવ સુજનત, જાનત પુદ્ગલ અન્ય, અન્ય નાતો ભાનત. ભારત મિથ્યા તિમિર, તિમિર જાસમ નહિ કે કોઈ વિકલપ નાહિં, નાહિં દુવિધા જસ હેઈ,