________________
૧૭
વિભાવ ભાવને ક્ષય કરી, શુદ્ધાત્મરૂપ સમભાવને ભજી, સંકલ્પ વિકલ્પથી રહિત એવા નિજ આત્મપદને ગ્રહણ કરે છે, તેથી કમ મળથી રહિત. નિર્મળ, વિશુદ્ધ, અવિનાશી, સ્થિર પરમ અતીન્દ્રિય સહજસુખને અનુભવે છે.
સવૈયા ૨૩ શુદ્ધ સુદ અભેદ અબાધિત, ભેદ વિજ્ઞાન સુ તછન આરા, અતર ભેદ સ્વભાવ વિભાવ, કરે જડ ચેતનરૂપ દુહારા; સો જિલ્ડકે ઉરમેં ઉપજે, ના ચે તિન્હકે પરસગ સહારા; આતમકે અનુભૌ કરિતે, હરખે પરખે પરમાતમ ધારા
ગા. ૩ અ૦ ૬ પર સ્વભાવ રહિત શુદ્ધ, સ્વસ્વરૂપ પ્રદર્શક-સ્વાધીન, અન્ય રૂપથી રહિત અભેદ, પ્રમાણ અને નયથી અબાધિત–અખંડિત એવા ભેદ વિજ્ઞાનરૂપી તીક્ષણ કરવતથી અંતરંગમા સ્વભાવ અને વિભાવને ભિન. જાણે છે, જડ અને ચેતનના એકરૂપ સોગથી બે ફાડ કરે છે, ભિન્ન ભિન્ન કરે છે, એવું ભેદવિજ્ઞાન જેના અતરમા પ્રગટે છે તેને પર દેહાદિ જડ પદાર્થોને સંગ ગમતું નથી. તે તે શુદ્ધાત્માનુભવથી સહજસુખ આનંદ અનુભવે છે અને પરમાત્માના સ્વરૂપને ઓળખે છે. (૩૧) પં ઘાનતરાયજીના ઘાનતવિલાસમાથી:
છપ્પઈ જીવ ચેતનાસહિત, આપણુન પરગુન જાન, પુગ્ગલ દ્રય અચેત, આપ પર કછુ ન પિછાને; જીવ અમૂરતિવત મૂરતિ પુદ્ગલ કહિયે,
જીવ જ્ઞાનમયભાવ, ભાવ જડ પુદ્ગલ લહિયે; યહ ભેદજ્ઞાન પરગટ ભયૌ, જે પર તજ અનુભૌ કરે, સે પરમ અતીકી સુખ સુધા, ભુજઃ ભૌસાગર તિરે ૮૪