________________
૧૫૮
જ્યાં સુધી મનુષ્ય કામ, ક્રોધ અને મેહ એ ત્રણ શત્રુઓને છત્યા નથી પણ તેમને વશ પોતે વર્તે છે ત્યાં સુધી સહજસુખ કેવી રીતે મળી શકે?
धर्म एव सदा कार्यो मुक्त्वा व्यापारमन्यतः । "ચ. કરોતિ પર સૌર્ચ ચાર્જિળા સંજામ છે ૧૮ |
પરપદાર્થ ઉપર રાગ તજી, સર્વ અન્ય પ્રવૃત્તિ તજી, તારે સદા ધર્મનું પાલન કરવું જોઈએ. તે ધર્મ સહજ ઉત્તમ સુખને આપતો રહે છે અને અને મોક્ષને મેળાપ કરાવે છે धर्मामृतं सदा पेयं दुःखातंकविनाशनम् । यस्मिन् पीते परं सौख्यं जीवानां जायते सदा ॥ ६३ ॥
દુઃખરૂપી રોગને નાશ કરવાવાળા ધર્મરૂપી અમૃતનું પાન સદા કરવું તે પીવાથી સદા છોને સહજ અને ઉત્તમ સુખ પ્રગટે છે.
धर्म एव सदा त्राता जीवानां दुःखखंकटात् । तस्मात्कुरुत भो यत्नं यत्रानंतसुखप्रदे ।। ७२ ॥ यत्त्वया न कृतो धर्मः सदा मोक्षसुखावहः । प्रसन्नमनसा येन तेन दुःखी भवानीह ।। ७३ ॥
દુખ સંકટોથી જીવની સદા રક્ષા ધર્મ જ કરે છે. તેથી આ -અનંતસુખને આપનાર ધર્મમાં પ્રયત્ન કરવો જોઈએ. પ્રસન્ન મન
સહિત મોક્ષસુખપ્રદ ધર્મનું સેવન તે હજુ સુધી કર્યું નથી તેથી તું દુઃખી રહ્યો છે.
इन्द्रियप्रसरं रुद्ध्वा स्वात्मानं वशमानयेत् । येन निर्वाणसौख्यस्य भाजनं त्वं प्रपत्स्यसे ॥ १३४ ॥
ઈદિના ફેલાવાને (પ્રવૃત્તિને) રેકી, પિતાના આત્માને પિતાને વશ કરે તો તુ અવશ્ય નિર્વાણનું સહજ સુખ પામી શકીશ.
रोपे रोषं परं कृत्वा माने मानं विधाय च । संगे संगं परित्यज्य स्वात्माधोनसुखं कुरु ॥ १९१ ॥