________________
૧૪૭
एगतं मग्गंता सुसमणा वरगंधहस्थिणो धीरा । सुक्कज्याणरदीया मुत्तिसुहं उत्तमं पत्ता ॥ २०॥
જે ઉત્તમ સાધુ એકાંતને શોધવાવાળે છે, ગધ હસ્તિ સમાન ધીર છે અને શુકલધ્યાનમાં રકત–લીન છે તે ઉત્તમ મુક્તિ સુખને પામે છે.
(૯) શ્રી સમંતભદ્રાચાર્ય સ્વય ભૂસ્તેત્રમાં જણૂવે છે. दुरितमलकलंकमष्टकं निरुपमयोगवलेन निर्दहन् । अभवभवसौख्यवान् भवान् भवतु ममापि भवोपशांतये ।।
હે સુવ્રતસ્વામી ! આપે અનુપમ ધ્યાનના બળથી આઠ કમળ કલકને ભસ્મીભૂત કર્યું, મોક્ષના સહજસુખને પ્રાપ્ત કરી પરમ સુખી થયા. આપના પ્રસાદથી ભારે સંસાર પણ અંત પામે.
(૧૦) સ્વામી સમતલબ, રત્નાકરડ શ્રાવકાચારમાં સમજાવે છેजन्मजरामयमरणैः शोकैर्दु खर्भयैश्च परिमुक्तम् । निर्वाणं शुद्धसुखं निःश्रेयसमिष्यते नित्यम् ॥ १३१ ।।
જન્મ, જરા, ગ, મરણ, શોક, દુઃખ અને સાત ભયથી રહિત, અવિનાશી તથા કલ્યાણમય સહજ શુદ્ધ સુખ તે મેક્ષ કહેવાય છે,
(૧૧) શ્રી પૂજ્યપાદસ્વામી છેષ્ટાપદેશમાં કહે છે – स्वसंवेदनसुव्यक्तस्तनुमात्रो निरत्ययः । अत्यंतसौख्यवानात्मा लोकालोकविलोकनः ।। २१ ॥
આ આત્મા આત્માનુભવથી પ્રગટ થાય છે, દેહ પ્રમાણ છે, અવિનાશી છે, અત્યંત સહજ સુખથી પૂર્ણ છે અને કાલકને જેવાવાળે છે.
आत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः । जायते परमानंदः कश्चिद्योगेन योगिनः ॥ ४७ ॥