________________
સહજસુખ-સાધન
.
ભ .
બ
૮ ૯
- દેહરા, સહજાનંદ સ્વભાવનું સ્મરણ કરી બહુ વાર. દિવ્ય-ભાવ ભેદે નમી, લહું સુબુદ્ધિ ઉદારશ્રી જિનેક ઋષભેશથી, વીર ધીર પર્વત; વર્તમાન ગ્રેવીસ જિન, નમું પરમ ગુણવત. સિદ્ધ શુદ્ધ આત્મા વિમલ, પરમાનંદ વિકાસ, નમુ ભાવ નિજ શુદ્ધ કરી, હેય આત્મ ઉલ્લાસ, શ્રી આચાર્ય ગુરુ ગુણી, સાધુ સંઘ પ્રતિપાળ; સ્વરૂપાચરણ ચરણથી, પામ્યા જ્ઞાન વિશાળ. ઉપાધ્યાય શ્રુતના ધણી, જ્ઞાન દાન કર, આધ્યાત્મિક સલ્લાનથી, કરે ભવ્ય ઉદ્ધાર સાધુ આત્મા સાધતા, નિજ અનુભવ પથલીન ટાળી કર્મ કલંક જે, રહે સદા સ્વાધીન. ધારી ત્રણે ગુરુપદે, વિનયે કરું પ્રણામ આત્મતત્વ પ્રગટ કરણ, નમું જિનવાણું પ્રધાન આત્મધર્મ જગસાર છે, તે જ કર્મ ક્ષયકાર; તે જ સહજ સુખકારી છે, તે જ ભ્રમ હરનાર, તે જ ધર્મ ઉત્તમ મહા, તે જ શરણ આધાર; નમું નમું તે ધર્મને, સુખ શાંતિ દાતાર, સહજાનંદ સુધા મહા, પીવા જે તૈયાર, તેને સત્સાધન થવા, લખું તાવ અનુસાર,
દ
હ
*
*
* *
*