________________
૭
જો. વિષયસુખ રૂપી નિદ્રાને તજી જાગૃત થાય તેા એ બધા વેરીઓને વંશ કરવાથી જીવ સુખી થાય.
વસત અન ત કાળ વીતત નિગેાદમાદ્ધિ, અક્ષર અનત ભાગ જ્ઞાન અનુસરે હૈ, છાર્ડિ સહસ તીનસે છતીસ વાર જીવ, અંતર મુદ્ભૂતમે જન્મે અર્ મરે હૈ; અંશુલ અસખ ભાગ તહાં તન ધારત હૈ,
તહાં સેતી યાંહી કયાંહી કયાંહી મૈં નિસરે હૈ, યહાં આય ભૂલ ગયે. લાગિ વિષય ભાગ વિષે
ઐસી ગતિ પાય કહા એસે કામ કરે હૈ, ૪૮
નિગોદમા વસતા અનંત કાળ ગયા છે. ત્યાં અક્ષરના અનંતમા ભાગનું તારું માન હતું. અંતર્મુદ્દતમાં ૬૬૩૩૬ વાર તું જન્મ્યા અને મર્યાં છે, અ ગુલના અસ ખ્યાતમા ભાગ પ્રમાણુ શરીરને તે ધારણ કયુ` છે, કેટકેટલી મહેનતે તું ત્યાંથી બહાર આવવા પામ્યા છે. હવે અહીં આવી તુ તે બધું ભૂલી જઈ ઈન્દ્રિયોના વિષય ભોગોમા રક્ત થઈ રહ્યો છે. આવી ઉત્તમ નરતિ પામી હે જીવ! શું તું આવાં કામેા કરે છે? જરા વિચાર.
1
વાર વાર કહે પુનરુક્તિ દેષ લાગત હૈ, જાગત ન જીવ તૂ તે સેાયા મેહ ઝગમે, આતમસેતી વિમુષ ગહે રાગ દ્વેષ રૂપ્ય પ ચ,
પ્રુદ્રિ વિષય સુખ લીન ગપગમે; પાવત અનેક કષ્ટ હેાત નાહિ અષ્ટ નષ્ટ,
મહાપદ ભ્રષ્ટ ભયે ભમે સિષ્ટ જગમે, જાગ જગવાસી ઉદાસી હૈ કે વિષયસે લાગ,
ון
શુદ્ધ અનુભવ જો આવે નાહિ ગમે, ૧૮