________________
૧૨૫
k
Ο
વિષયામાં જ વાંછા કરનાર જીવ કેવા હોય છે? તે આત્મધરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામા મદ્યાન્મત્ત મસ્ત હસ્તિ જેવા છે, આપત્તિઓના ભડારાને ભરનાર કરાઠાધિપતિ છે. સત્ય અને શીલને રાકવામાં પ્રૌઢ પરસ્ત્રીના પરિચય જેવા છે. દુગતિને માગે લઈ જવામાં બળદ જેવા જમરા નાયક છે; કુમતિના અધિકારી ( સરદાર ) છે. (કુમતિ ચલાવવામાં મુખ્ય છે) આત્મહિતને હાનિ કરનાર મિથ્યા નયવાદાને અનુસરે છે; સરળભાવને ભસ્મ કરનાર હેાળી સમાન છે. જૂઠ્ઠાણાના મિત્ર–સહાયક છે. ખાટી ભાવનાઓના ભાઈ છે (પાપરૂપ દુ:ખદાયી ભાવના પાષનાર છે.) એવા વિષયેચ્છુ જીવા પાપના પૂજારી છે.
૧૭ ૫૦ ધાનવિલાસમાં કહે છે કેઃ— કવિત :
ચેતનજી તુમ જોડત હૈ। ધન, સે. ધન ચલૈ નહીં... તુમ લાર જાટ્ઠા આપ જાનિ પાષત હા, સે। તન રિકે વેહૈ છાર; વિષયભેગા સુખ માનત હા, તાઢ્ઢા લ હૈ દુઃખ અપાર, યહ સસાર વૃક્ષ સેમરા, માનિ કરીો મૈ ક પુકાર. ૩૨ હે ચેતન! તુ ધન એકત્ર કરે છે પણ તે ધન તારી સાથે આવવાનું નથી; જે શરીરને તું તારું જાણી પાષે છે તે શરીરતા બળીને ભસ્મ થશે. વિષયભાગને ભેગવતાં તું સુખ માને છે પણ તેનું મૂળ તા અતિશય દુઃખ જ છે. આ સંસાર તે શામળાના વૃક્ષસમાન સર્વાંત્ર દુઃખરૂપી કાંટાથી છવાયેલું છે. હું . પેાકારીને કહું છું તે તું માન સવૈયા ૩૧
સફરસ ફ્રાસ ચાહે રસના હુ રસ ચાહે,
નાસિકા સુવાસ ચાહે નૈન ચાહે રૂપકા, શ્રવણ શબ્દ ચાહે કાયા તે પ્રમાદ ચાહે,
વચન કથન ચાહે મન દૌર ધૂપ;