________________
૧૨૦
नरकस्यैव सोपानं पाथेयं वा तदध्वनि अपवर्गपुरद्वारकपाटयुगलं दृढम् ||१४|| विघ्नत्रीज विपन्मूलमन्यापेक्षं भयास्पदम् । करणग्राह्यमेतद्धि यदक्षार्थोत्थितं सुखम् ॥१५॥
આ ઇન્દ્રિયજન્ય સુખ નરકે જવાની નિસરણી છે, નરકના માગે જતાં માતુ ભાથુ છે. મેાક્ષને દરવાજો બંધ કરનાર મજબૂત *માડની જોડી છે, વિદ્યોતુ ખીજ છે, વિપત્તિયાનું મૂળ છે, પરાધીન છે, ભયનુ સ્થાન છે અને ઇન્દ્રિયાથી જ ગ્રહણ થાય છે. वर्द्धते गृद्विरश्रान्तं संतोषश्चापसर्पति ।
विवेको विलयं याति विपयैर्ववितात्मनाम् ||१८||
જેને આત્મા વિષયેાથી ઢગાયા છે તેની વિષયાસક્તિ નિર તર વૃદ્ધિ પામે છે, સાષ ચાલ્યે! જાય છે અને વિવેક પણ વિલય થાય છે, નાશ પામે છે.
विषस्यकालकूटस्य विपयाख्यस्य चान्तरम् । वदन्ति ज्ञाततत्त्वार्था मेरुसर्षपयोरिव ||१९||
તત્ત્વજ્ઞાનીઓએ કહ્યુ છે કે કાલક્રૃટ વિષે અને વિષય સુખમાં મેરુ પર્યંત અને સરસવ સમાન અતર છે. ફુલફ્રૂટ વિષ સરસવ સમાન તુચ્છ (અલ્પ) છે તે વિષય સુખ મેરુ પર્યંત સમાન મહા દુખદાયી છે. કાલકૂટ વિષે એક જન્મને હરે છે તે વિષયાસક્તિ અનેક જન્મેાને ઉત્પન્ન કરે છે. અને અનેક મરણનાં દુઃખા દે છે. आपातमात्ररम्याणि विषयोत्थानि देहिनाम् ।
विषपाकानि पर्यते विद्धि सौख्यानि सर्वथा ||२५||
હે આત્મા ! નક્કી જાણું કે વિષયજન્ય સુખા પ્રાણીઓને શરૂઆતમાં સેવતા સમયે સુદર ભાસે છે પણ અંતમાં (કુળ સમયે) વિષ સમાન કડવાં છે.
उदधिरुदकपूरैरिन्धनैश्चित्रभानु-यदि कथमपि दैवातृप्तिमासादयेताम् ।