________________
૧૦૪
सामग्गिदियरूवं आरोग्गं जोव्वणं वलं तेजं । सोहग्गं लावणं सुरवणुमिव सस्सयं ण हवे ॥४॥
સર્વ ઈોિનાં રૂપ, આરોગ્ય, યુવાની, બળ, તેજ, સૌભાગ્ય, અને સુંદરતા એ સર્વ ઈન્દ્રધનુષની સમાન ચંચળ–નશ્વર છે. जीवणिवद्धं देहं खीरोदयमिव विणस्सदे सिग्धं । भोगोपभोगकारणदव्वं णिच्चं कहं होदि ॥६॥
દૂધ અને પાણી સમાન આ શરીર અને જીવને સંબંધ છે તે પણ શીધ્ર નાશ પામે છે તે ભોગ અને ઉપભોગના સાધનભૂત આ ચેતન અચેતન દો તે કેવી રીતે સ્થિર હેઈ શકે?
(ર) શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારમાં કહે છે કે – मणुयासुरामरिंदा अहिदुदा इंदिएहि सहजेहिं । असहता तं दुक्खं, रमति विसएसु रम्मेसु ॥६३॥
ચક્રવર્તી રાજા ધરણેક અને સ્વર્ગના ઇન્દ્ર પિતાને શરીરની સાથે ઉત્પન્ન થયેલ ઇન્દ્રિયની પીડાથી ગભરાઈ–તે ઇન્દ્રિયભાગની વાછારૂપ દુઃખ સહન કરવાને અસમર્થ થઈ બ્રમથી સુંદર ભાસતા ઇન્દ્રિયના વિષયરૂપ પદાર્થોને ભેગવે છે પરંતુ તે તૃપ્તિ પામતા નથી.
जेसिं विसयेसु रदी तेसिं दुक्खं वियाण सम्भावं । जदि तं ण हि समावं वावारो णत्थि विसयत्थं ॥६४।।
જે પ્રાણીઓને ઈન્દ્રિના વિષયોમાં રતિભાવ છે તેમને સ્વભાવથી જ દુઃખ જાણે કારણ કે જે સ્વભાવથી પીડા, આકુલતા કે ઈચ્છારૂપ દાહ ન હોય તે ઇન્દ્રિયના ભોગોમાં પ્રવર્તે નહિ, તૃષ્ણની પીડાથી ભ્રમમાં ભૂલી, મારી તૃષ્ણ મટી જશે એમ સમજી વિષયમાં પ્રવર્તે છે પરંતુ તૃષ્ણ તો મટતી નથી. सोक्खं सहावसिद्धं णथि सुराणपि सिद्धमुवदेसे । ते देहवेदणट्टा रमंति चिसएसु रम्मेसु ॥७१॥