________________
છે કંઈ ત્યારે તે બહુ દુઃખી થાય છે. કોઈને ત્યાંથી આમંત્રણ હતું. જવાવાળાની ઈચ્છા એવી હતી કે ત્યાં ઉત્તમ મિઠાઈ મળશે, પણ ત્યાં તે રેજ ખાતો હતો તેનાથી પણ ઊતરતું ભેજન હતું. બસ, ઈચ્છાનુસાર ન મળવાથી તે મનમાં બહુ કલેશ માને છે. જેને ઈચ્છા નુસાર મળી જાય છે તેની તૃષ્ણા વધી જાય છે. મનુષ્યનું શરીર તે જીર્ણ થતું રહે છે, ઇધિની શક્તિ ઘટતી જાય છે પણ ભોગેની તૃષ્ણા દિવસે બેવડી તે રાતે ચાર ઘણી વધતી જાય છે.
તૃષ્ણ-ઇચ્છા હેવા છતાં જ્યારે આ પ્રાણી અસમર્થતાના કારણે ભેગોને ભોગવી શકતો નથી તે તેને મહા દુઃખ થાય છે. વૃદ્ધોને એમ પૂછીએ કે “આખી જીદગી સુધી તમે ઈનિા ભોગે. ભગવ્યા છે તેથી હવે તે તમને તૃપ્તિ થઈ ગઈ હશે.” ત્યારે તે વૃદ્ધ જો સમ્યફદષ્ટિ આત્મજ્ઞાની નહિ હૈય, પણ મિથ્યાદષ્ટિ બહિરાત્મા હશે તે જવાબ આપશે કે, “જે કે વિષયોને ભોગવવાની શક્તિ નથી, શરીર નિર્બળ છે, દાંત પડી ગયા છે, આંખે દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, હાથ પગમાં બહુવાર સુધી ઉભા રહેવાની કે બહુ વાર સુધી બેસી રહેવાની શક્તિ રહી નથી છતાં પાંચે ઈકિચના ભોગેની તૃષ્ણ-ઈચ્છા તો પ્રથમ કરતાં ઘણી વધી ગઈ છે. વસ્તુતાએ તે ઇદ્રિના ભાગેથી તૃષ્ણા વધતી જ જાય છે, કદી તૃપ્તિ થતી નથી. આ જીવ અવિનાશી છે, અનાદિ અનંત છે, ચારે ગતિમાં ભ્રમણ કરતા આ છ અનંતા જન્મ, કઈ વખત એકેયિના, કેઈ વખત બે ઈદ્રિયના, કેઈ વખત ત્રીદિયના, કોઈ વખત ચૌદ્રિયના, કોઈ વખત પઢિયના તિર્યચના, મનુષ્યના દેવના, નારકીને ધારણ કર્યા છે. નરક સિવાયની ત્રણ ગતિમાં યથા સંભવ પચે ઇકિયેના ભાગ પણ ભોગવ્યા છે પરંતુ આજ સુધી આ પ્રાણીની એક પણ તૃષ્ણા શાંત નથી થઈ.
આ ઈદ્રિના ભોગામાં બીજા પદાર્થોની જરૂર પડે છે. જે તે ભગ્ય પદાર્થ નાશ થઈ જાય છે, તેને વિયોગ થઈ જાય છે તો *