________________
બાલપને તવ બાલનકે સંગ, ખેલો હે તાકી અનેક કથારે, જોબન આય રમો રમનીરસ, સેઉ તે વાત વિદિત થારે; વૃદ્ધ ભયે તન કંપત છેલત, લારે પરે મુખ હેત વિચારે, દેખ શરીરકે લચ્છને ભઈયા તૂ, ચેતત કર્યો નહીં ચેતનહારે. પર
(શતઅષ્ટોત્તરી.) બાળપણમાં તે તું બાળકેની સોબતમાં અનેક ખેલ ખેલ્યો તેની અનેક કથાઓ તે સાંભળી છે. યુવાનીમાં તું રમણના નેહમાં લીન થઈ રહ્યો છે તે તેને પિતાને ખબર છે. વૃદ્ધાવસ્થામાં તને કપાયમાન થઈ થરથરે છે અને મુખમાંથી લાળ પડે છે અને ઘણી વ્યથા (વેદના) હોય છે. ભગવતી દાસ કહે છે કે હે ભાઈ! આવા આ શરીરનાં લક્ષણ તું વિચાર. હે ચેતનહાર-જ્ઞાનમય ચેતન' તું કેમ ચેતતા નથી? જાગૃત થા તૂહી જુ આય વસો જનની ઉર, તૂહી ર નિત બાલક તારે, જોબન તા જુ ભઈ પુનિ તેહી, તાહીકે જોર અનેક તે મારે; વૃદ્ધ ભ તૂહી અંગ રહે સબ, બેલત વન કહે તુ તરારે, દેખિ શરીરકે લચ્છ ભઈયા તૂ, ચેતત કર્યો નહિ ચેતનહારે. ૫૩.
(શતઅષ્ટોત્તરી) તું જ માતાના ગર્ભમાં આવી વસ્યા, તું જ બાળપણમાં નિત્ય રો, તું જ યુવાન થયા ત્યારે તેના ગુમાનથી અનેક હિંસાના કામે કર્યા, તું જ વૃદ્ધ થશે ત્યારે સર્વ અંગ રહી ગયાં અને વચન પણ તેતડાં છે. ભગવતીદાસ કહે છે કે હે ભાઈ ! આવાં શરીરનાં લક્ષણ જાણી હે જ્ઞાનમય ચેતન ! તુ જાગૃત કેમ થતું નથી?
સાત ધાતુ મિલન હૈ મહા દુધભરી,
તાસે તુમ પ્રીતિ કરી લહત આનંદ છે, નરક નિગાદ કે સહાઈ જે કરન પંચ, , તિનહીકી સીખ સંચિ ચલત સુ ઇદ હે