________________
આપણું તત્વજ્ઞાન
એક કૃષ્ણ દેખાય છે. એને ભાવાર્થ એ છે કે પ્રભુ આ વિશ્વના મધ્યબિન્દુએ વસેલો છે એટલું જ નહિ પણ એના વર્તુળમાં પણ આવેલું છેઃ
અર્થાત પરમાત્મા પ્રકૃતિથી પર છતાં પ્રકૃતિ સાથે જોડાએલ છે, નિર્ગુણ હાઈને પણ સગુણ છે; અને જેઓ એને નિર્ગુણ નહિ પુણ સગુણ જ માને છે તેઓ તો વિશેષમાં રાસના મધ્યમાં પણ કૃષ્ણ અને રાધા–બ્રહ્મ અને માયાનું યુગલ કપે છે. સૃષ્ટિનું એક બીજું ભવ્ય અને રમણીય રૂપક શેષશાયી નારાયણ અને લક્ષ્મીનું છે. સૃષ્ટિ પૂર્વે અનન્ત સત્તને એક શેષ-ટુકડોહા કે એને જ અનન્ત કહો, એના ઉપર નારાયણ પ્રભુ પિઢેલા છે. લક્ષ્મીજી નામ પરમાત્માની “લક્ષ્મ” (લક્ષણ)–ભૂત સુન્દર શક્તિ-Glory–પગ આગળ પ્રભુનું મુખ નિહાળતી બેઠી છે. એ પ્રભુના નાભિમાંથી મધ્યમાંથી કમળ જેવું–એક ફૂલ જેવું આ વિશ્વ ઊગેલું છે અને એના ઉપર બ્રહ્માએ જ નારાયણનું સર્જક સ્વરૂપ-બેઠેલું છે. એ પ્રથમ વેદ રૂપ જ્ઞાનની ભાવના પ્રકટ કરે છે, અને વિશ્વના વિવિધ જડ ચેતન પદાર્થો સર્જે છે.
શક્તિ સંપ્રદાયમાં દેવીને “અષ્ટભુજા” કલ્પી છે. એમાં ભગવદ્ગીતાની પ્રસિદ્ધ અષ્ટવિધ પ્રકૃતિનું સુચન સ્પષ્ટ રૂપે છે. શબ ઉપર ઉભેલી કે સિહ કે વ્યાધ્ર ઉપર બિરાજેલી દેવામાં પણ અસુર પાર મનુષ્યતાને મારી એના ઉપર રાચતી, મનુષ્યની ઉગ્ર પશુતાને વશ કરી એના ઉપર વિરાજતી દેવી સંપત્તિનું આપણને દર્શન થાય છે. આ વિષયે–દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો વિગ્રહ અને એમાં પ્રભુની સહાયતાથી દૈવી સંપત્તિને થતો વિજ્ય, એણે આપણા પૂર્વજોનું એટલું બધું ધ્યાન રહ્યું છે કે એ પરાણેને પ્રધાન વિવય “દેવાસુર સંગ્રામ” થઈ પડયો છે. એમાં એ ધ્યાનમાં રાખવાનું છે કે સારું અને ખોટું એ બે પરસ્પર ભિન્ન છતાં એક જ વિશ્વનાં અંગ છે, તેથી દેવ અને અસુર બંનેને એક જ પ્રજાપતિના પુત્ર માન્ય છે, અને તેમાં મનુષ્યની સ્વાભાવિક સ્થિતિ આસુરી હાઈ પછીથી એને સંસ્કારીને દેવી કરવાની છે તેથી અસુરને હેટા અને દેવને ન્હાના ભાઈ કહ્યા છે.
નામ ગન્તવ્ય આશ્રયસ્થાન તે “નારાયણ–પરમ પુરુષ, ૫ “Logos. ६॥ भूमिरापोऽनलो वायुः खं मनो बुद्धिरेव च । अहङ्कार इतीयं में भिन्ना प्रकृतिरटवा ।" ૧. [શ ૪ પ્રજ્ઞાપુન્યા વિદ્યાકુશ તત્તઃ શાનીરના વ