________________
}}
શંકરજયન્તી
'
જોઈ એ અગર તેા ક`મીમાંસા કરવી જ જોઈ એ એમ કાંઈ નથી—અર્થાત્ અધિકારસામગ્રી ઉપર જ એમના ભાર છે. એ પૂર્વે કર્મ છે કે નહિ એ જોવાનું નથી. તમે પૂછશેા કે સામાન્ય મનુષ્યને નિત્યાનિત્યવસ્તુવિવેક વગેરે પ્રાપ્ત કરવા માટે કર્મીની અપેક્ષા નથી? આને ઉત્તર કે બધાં કર્મીની નથી. જેટલાં અને જેવાં ક` એ વિવેક ઉત્પન્ન કરવામાં અનુકૂળ થાય તેટલાં જ અને તેવાં જ કર્માં રાખવાં, ખીજાં ત્યજી દેવાં. અર્થાત્ જો મનુષ્યજીવનનું લક્ષ્ય બ્રહ્મજ્ઞાન છે તે તે તરફ અહર્નિશ પ્રયાણ કરવું જોઇએ. અને તે માટે ક` કરવાની આવશ્યકતા જણાય તે તે કરવાં; પણ હંમેશાં તપાસતા રહેવું કે આ કમ મારામાં વિવેકાદિ ગુણા ઊપજાવવામાં અનુકૂળ થાય છે કે કેમ? આ રીતે તપાસશે! તે ધણાં કર્યાં, જેને શંકરાચાર્યના સિદ્ધાન્તના નામે આજકાલ ખચાવ કરવામાં આવે છે, તે નકામાં જણાઈ ખરી જશે. શંકરાચાર્ય સાધનપચકમાં મેં સ્વનુછીયતામ્' એમ કહે છે. પણ એ શબ્દો જરા ખારીકીથી સમજવા યત્ન કરવાના છે. એના અર્થ-કર્મ કરા એમ નહિ, પણ કમ સારી રીતે કરા. કર્માં સારી રીતે કા ક્યારે કહેવાય? એ વધુ પરમાત્માની પૂજા થાય તથા નિષ્કામ રીતે એ કરવામાં આવે ત્યારે. માટે શકરાચાર્ય' કહે છે કે તેનેરાસ્ય વિધી ચંતામચિતિ: જ્ઞાન્ચે મતિચન્યતામ્ ''..અર્થાત દરેક કર્મ કરવું તે નિષ્કામ ખુદ્ધિથી; એટલું જ નહિ પણ એ અમુક કર્મ કરવાથી પરમાત્માનું યજન થાય છે કે કેમ એ પણ જોતા રહેવું. આ એ કસેાટી તમારાં કાર્યને હમેશાં લગાડ્યાં કરશેા—તેા ધણાં કર્યાં, વૃક્ષ હલાવ્યાથી એનાં સૂકાં પાંદડાં ખરી પડે છે એમ, ખરી પડશે; અને વૃક્ષનુ જીવન વધારે રસમય તાજાં અને જોરદાર થશે. વળી કર્મ કરવાથી આપણી પાપવૃત્તિ ઓછી થતી આવે છે કે કેમ એ ઉપર પણ દૃષ્ટિ રાખવી. કારણ કે એ કર્મ કરવાના ઉદ્દેશ–પાપૌવઃ પયિતામ. ” એ હોવા જોઇએ. આ સના સાર એ કે કર્મના આપણે એ વર્ગ પાડીએઃ અન્તર્ગ અને અહિર’ગ——તેના અંતર્’ગ કર્મ જે કામનાં છે, અહિર ગ નહિ. અર્થાત્ જે કર્મના વિવેકાદિ સાથે અન્તના સંબન્ધ સમજાતા હેાય તે કરવાથી જ લાભ છેઃ જેમકે બ્રાહ્મણનાં નિત્ય કર્મમાં મુખ્ય બ્રહ્મયજ્ઞ. આ કર્મમાં નિત્ય ધર્મગ્રન્થાનું અવલેાકન કરવાને વિધિ રહેલા છે. એ અવલેાકનથી બુદ્ધિ ઊડે છે, આત્મવસ્તુના મહિમા સમજાય છે, એના સાક્ષાત્કારનાં સાધન સૂઝે છે—એમ અનેક રીતે બ્રહ્મજ્ઞાનમાં એ ઉપકારક થાય છે. વળી દિવસે દિવસે કર્મ ઓછાં કરવા તરફજ ષ્ટિ રાખવી એમ શકરાચાર્યના સિદ્ધાન્ત છે. ચાવઝીયમગ્નિદીનું