________________
ત્રણ હરિકીર્તન
૬૧૯
તે પછી રઘુવંશ સર્ગે ૩ ના અન્ધેનુરામાનુવલ્ય મા.....” ઇત્યાદિના નીચે પ્રમાણે કરેલા અનુવાદ ભરવીમાં ગાયા—અને વાર્તાના ભાવની ઊર્મિઓના કારણથી, તેમ જ પદની સરળતાને લીધે, આ કથા શ્રોતાજનને બહુ ગમી.
—હરિગીત
કરવા પરીક્ષા રાયની સેવા તણા સદ્ભાવની, ખીજે દિવસ લીલા અહે। આશ્ચર્યકારક શી ખની ! ઉગેલ લીલાં ધાસ ગંગા ધેાધના પડવા થકી, ગિરિરાજની એવી ગુફ્ામાં નન્દિની ચરવા ગયી.
હિંસક પશુ ધરિ નવ શકે મનથી કદી એ ગાયને, વિશ્વાસથી રાજા નિહાળે હિમાચલ સૌન્દર્યને; તત્કાલ ત્યાં વિકરાલ સિહે કાળ ભરિ શ્વેતુ ધરી, આવી ચઢેલુ ભક્ષ્ય દેખી ગર્જના ભીષણ કરી. મેનુ કરુણ કંઠે કરીને કૈસરીના ત્રાસથી, ત્યાં રાઢ પાડી કારમી ગિરિની ગુફા ગવતી; જ્યમ દોરીથી ખેચાય ત્યમ એ નાદથી નરનાથની, ખેંચાઈ દૃષ્ટિ ને ન દેખી ગાય ત્યાં ગુરુનાથની.
છે ભરી,
પેસી ગુફામાંહી જીવે તેા ફાળ સિહે તે ભક્ષ કરવા ધેનુને તૈયારી । તેણે કરી; ગુરુદેવની ગૌને માવા સિદ્ધને સંહારવા, તત્કાળ રાજા જાય જ્યાં
ભાથા થકી શર કાઢવા, ત્યાં હાથ જમણા રાયને ભાથા ઉપર ચોટી રહ્યો, શર શી રીતે નિકળી શકે નૃપ ચિત્રવત્ ઊભા રહ્યો; અતિ ખેલ કરે પણ ના છુટે કર રાહુ વ્યાપી ગયે, નિજ તેજની જ્વાળા વડે એ રાય આપ ખળી રહ્યા.
મત્રો વડે બાંધેલ જ્યમ ભારિગ બહુ બળ વાપરે, નિજ ખળ થકી ખળા બિચારા વ્યર્થ માથાકુટ કરે; છે. સિંહ શા ખળવાન પણ વિસ્મિત અને લાચાર છે, નવ ચાલતું પ્રાક્રમ અને નૃપધર્મ મિથ્યા થાય છે.
ર
Ja