________________
૬૦૦
શાતિપાઠ
યુદ્ધ કરવા આપના ઉપદેશાનુસાર સદા તત્પર છીએ. પણ રુધિરપ્રિય અને વસાગબ્ધાની રીતે તે યુદ્ધમાં અમે નહિ ઘૂમીએ,
પતિ ભાઈ સિા ગામના કિસાનના શબને પણ બોલતી
જ્યાં સુધી આખી પૃથ્વી ઉપર શાતિ થઈ નથી, અને પંજાબના મામલામાં અમારા બધુઓ ફસાઈ રહ્યા છે, અને અમારા મુસલમાનભાઈ તુર્કીની સ્થિતિ જોઈ દુઃખી થઈ રહ્યા છે ત્યાં સુધી અમે શી રીતે આ વિજ્યમાં આનન્દ લઈ શકીએ?—એમ અમારા કેટલાક માનનીય બધુજનનું કહેવું છે. પ્રભુ ! આપ તે સવીતર્વાસી છે અને જાણે છે જ કે અમે વિજયને આનન્દ માણવા બેઠા નથી, અમે તે શાતિસૂક્ત જપીએ છીએ. આ સમય બ્રિટનને પણ આનન્દથી નાચવાને નથી, બલકે હોટે બેધ લેવાનું છે. યુદ્ધ તે કાંઈ ક્રિકેટ કે ગિલીદંડાની રમત નહોતી. અમે જોઈએ છીએ કે યુદ્ધમાં ઊતરેલા કેટલાક દેશની પ્રજાની શી સ્થિતિ થઈ રહી છે! ખાસ ઇંગ્લંડમાં, અમાપ દેવાને પત્થર ગળે લટકે છે એ વાત તે જવા દે પણ–ઘેરે ઘેર અને શાળાએ શાળા કેટલા તરુણ પુત્ર પતિ ભાઈ મિત્ર સહવિદ્યાર્થી ભરી જવાથી શેક પ્રસરી રહ્યા છે! બૌદ્ધ ગ્રન્થમાં જે કિસા ગાતમીને કિસ્સો છે એ સર્વથા અત્યારે ઇંગ્લંડ વગેરે દેશોને લાગુ પડી રહ્યો છે. જ્યારે કિસા ગોતમી નામે એક યુવતિ માતા પિતાનું બાળક મરી જવાથી વ્યાકુળ થઈ પુત્રના શબને ચુંબન દેતી, અને અને “એ ! ભાઈ! કેઈ હારા બચ્ચાને જીવાડે” એમ મુગ્ધપણે બેલતી, પુત્રનું શબ લઈ અહીં તહીં સ્થળે ભટકવા લાગી ત્યારે કોઈકે એને કહ્યું કે બાઈ! બુદ્ધદેવ નામે એક મોટા વૈદ્ય છે એમની પાસે જા, એ તારા બચ્ચાને જીવતું કરશે.” એ નિર્દેશાનુસાર કિસા તમી બુદ્ધદેવની પાસે ગઈ. બુદ્ધદેવે કહ્યું: “બાઈ, તું એમ કર કે એક ઘેરથી એક કણ એમ એકઠી કરીને મુઠીભર રાઈ લઈ આવ. પછી હું તને એસિડ કરી આપીશ. પણ કણે કણ એવે ઘેરથી લેજે કે જે ઘરમાં કોઈનું ભરણું થયું ન હોય. કિસા ગાતમી હર્ષ અને આશાભરી ગઈ અને ઘેર ઘેર ફરી–પણ એવું એક પણ ઘર ન મળ્યું કે જ્યાંથી બુદ્ધદેવના નિયમાનુસાર એક કણ પણ લઈ શકાય. કેઈ ઘરમાં પતિ તે કઈમાં પત્ની, કેાઈમાં ભાઈ તે કઈમાં
હેન, કેઈમાં પુત્ર તે કઈમાં પુત્રી, કોઈમાં પિતા તે કઈમાં માતાએમ સર્વત્ર કેઈ ને કાઈ તે મરેલું જ જોવામાં આવ્યું. કિસા ગાતમી થાકેલી અને નિરાશ બુદ્ધદેવ પાસે ગઈ અને બધી હકીકત કહી. બુદ્ધદેવે મૃત્યુ પ્રાણિમાત્રને લાગેલું છે એ મતલબને ઉપદેશ દીધે. તાત્પર્ય કે એ જ