________________
દેશાન્તની ધાર્મિક સ્થિતિ
પહn
ઊતારાને દિગદર્શન માટે ઉપયોગમાં લેવામાં અમારે ઉદેશ આટલે નમ્ર અભિપ્રાય વાચક આગળ મૂકવાને છે. તે એ કે અમારા ધારવા પ્રમાણે પ્રાર્થના–સમાજ બ્રહ્મ-સમાજ આર્યસમાજ આદિ ધાર્મિક સુધારાની સંસ્થાઓ ખેટે ભાગે યત્ન કરે છે–મૂર્તિ પૂજા બેટી છે, વ્રત–વતીલાં છેટાં છે, પુરાણ બોટાં છે, બ્રાહ્મણો સ્વાર્થી હતા, એમણે જ હિન્દુસ્તાન ડૂબાવ્યું છે ઇત્યાદિ વિચારથી આપણો ધામિક ઉદ્ધાર કદી પણ થવાને નથી. આપણી પ્રાચીન ધર્મવ્યવસ્થા બહુ ઉત્તમ સિદ્ધાન્ત ઉપર રચાએલી છે, એ વ્યવસ્થા બાંધનાર, ત્રષિજનેને મનુષ્યની ધાર્મિકતા ખીલવવાનાં અસંખ્ય માર્ગો અનુભવથી પરિચિત હતા—એને પૂર્ણ લાભ લે એ આપણું કર્તવ્ય છે. બીજી કોઈ પ્રજાના પૂર્વજોએ એમના બાલકે માટે આટલી બધી ધર્મસમૃદ્ધિ મૂકી, નથી, અને આપણે એ ધર્મસમૃદ્ધિને લાભ લઈ ન જાણુએ, એને નકામી ગણું ફેકી દઈએ તે આપણું જેવા કોઈ જ મૂર્ખ નહિ. આપણી પ્રાચીન સંપ્રદાયકાત ધર્મવ્યવસ્થા છોડી ન દેતાં, ઉચ્ચ સંસ્કાર પ્રાપ્ત કરી એ વ્યવસ્થાનું પૂર્ણ રહસ્ય સમજવું, અને એ વ્યવસ્થાની જીવન્ત અસર નીચ આવવું—એ જ આપણું ધામિક ઉદ્ધારને ખરે ભાગે લાગે છે.
[વસન્ત, માઘ ૧૫૯]
દેશાત્રની ધાર્મિક સ્થિતિ હાલના ઇટાલિની ધાર્મિક સ્થિતિ વિષે લખતાં, એક લેખક ઈગ્લડનાં અને ઇટાલિનાં ગામડાંના લોકેની ધાર્મિક સ્થિતિ નીચે પ્રમાણે સરખાવે છે–
“With all allowance for a considerable minority who have rejected Christianity, there can be no doubt that by far the greater part of the Italian people profess and practise the Catholic religion. - The churches are numerous and generally well attended......... There is something beautiful and touching in the unanimity of an Italian village in matters of religion. The English visiter may be moved to righteous envy when he observes the whole population flocking together to the house of God, and