________________
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય
૫૦૯
શ્રી મહાભારતનું ઉપદેશરહસ્ય
શ્રી મહાભારત અસંખ્ય ન્હાનાં મ્હોટાં આખ્યાનેથી ભરેલું છે. કેટલાક વાચકને એ આખ્યાને રૂપી વૃક્ષોથી ભરેલુ એક જગલ દીસે છે; કેટલાકને એ આખ્યામાં કિમતી ઉપદેશ નજરે પડે છે, અને તેથી તેઓની દષ્ટિ પ્રમાણે આ પુસ્તક અમુલ્ય ઉપદેશરની ખાણ જેવું, અને એ આખ્યાને પાછળથી સંગ્રહવામાં આવ્યાં છે એમ માનીએ તે ઉપદેશના સંગ્રહસ્થાન જેવું છે. આ ત્રણે ઉપમાઓમાં કાંઈને કાઈ સત્ય તો સમાએલ છે જ. મહાભારતના આખ્યામાં ભમતા બેશક એક ભવ્ય અને સ્વયંભૂ જંગલનું ભાન થાય છે–એમા જગલ જેવી જ વિવિધતા, વિષમતા, અકૃત્રિમતા, અને નિરન્તતા પ્રતીત થાય છે, એટલું જ નહિ, પણ એમા મનુજહૃદયની વૃત્તિઓ રૂપી વિવિધ પશુપંખીઓને કેલાહલ, તથા પરમાત્મારૂપી અદશ્ય વાયુનું કવચિત્ મધુર ગાન, ક્વચિત ઘર સુસવાટ, અને ક્વચિત તરવરેને મૂળમાંથી ઉખેડી નાખતો પ્રચડગ–એ જ ગલની ઉપમાને
ગ્ય બનાવે છે. ખાણુની ઉપમા પણ એ મહાન ગ્રન્થમા કેવા ઊંડા કિમતી સો રહેલા છે એ સૂચવે છે. જેમ જેમ એ ગ્રન્થના મનનમાં ઊંડા ઊતરતા જઈએ છીએ તેમ તેમ તેમ સત્યના ઊંડાં ને ઊંડા પડે માલમ પડતાં જાય છે, અને એનાં અખૂટ રત્ન કદી પણ પૂરેપૂરાં બહાર આવશે કે કેમ એની શ કા રહે છે. વળી હાલનુ મહાભારત તે અનેક શતકેમાં બનેલા વાર્તાલ કારનુ વ્યાસજીએ રચેલું સંગ્રહસ્થાન છે એમ કહેવામાં પણ કેટલુક સત્ય છેઃ કારણ, યદ્યપિ જૂની વાર્તાઓ એકઠી કરીને પ્રસિદ્ધ કરવા પૂરતો જ વ્યાસજીને ઉપકાર નથી, ઘણું વ્યાસજીની પિતાની પ્રતિભા છે, તથા જૂની વાર્તાઓની અત્રે કરેલી રચનામાં પણ ઘણું બુદ્ધિમત્તા પ્રતીત થાય છે–તથાપિ એટલું તે ખરૂ જ કે મહાભારતમાં એવી ઘણી વાર્તાઓ આવે છે કે જે સ્પષ્ટ રીતે વ્યાસના પહેલાની હાઈ વ્યાસે આ ગ્રન્થમાં સંગ્રહેલી છે. આમ યદ્યપિ પૂર્વોક્ત ત્રણે ઉપમાઓમા કાંઈક કાઈક તે સત્ય છે જ, તથાપિ એમાં એક અગત્યની બાબત સૂચવવી રહી જાય છે. શું મહાભારત તે પણ જંગલ ખાણુ કે સંગ્રહસ્થાન જે માત્ર અસંખ્ય ઉપદેશોનો સમુદાય જ છે? તે તે પ્રસંગોમાથી તે તે ઉપદેશે તારવ્યા પછી, કોઈ એવો ઉપદેશ રહેતા નથી કે જેમાં સમસ્ત ગ્રન્થ–સૂત્રમાં મણિગણની