________________
ગૌતમબુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી?
કરણ
હું જાણું છું, અને ત્યાં જવાનો રસ્તો પણ હું જાણું છું. બ્રહ્મલોકમાં ગયા હોય, ત્યાં જ જભ્યો હોય, તેની પેઠે હું એ જાણું છું.”
આ બ્રહ્મા તે જ ઈશ્વર; અને બ્રહ્મલોક તે ગાગ અને યાજ્ઞવલ્કયના સંવાદમાં જેને છેવટના કારણુ તરીકે ઉલ્લેખ કર્યો છે તે.
આટલા ઉતારા વાંચ્યા પછી કેણ કહેશે કે–
વેદ સિદ્ધાન્તની સાથે તેમના (ગૌતમબુદ્ધના)સિદ્ધાન્તને જરા પણ સ્પર્શ થતો નથી ?”
[વસન્ત, આષાઢ સંવત ૧૯૭૦ ]
* " कस्मिन्नु खलु ब्रह्मलोका ओताच प्रोताश्चेति ? स होवाच गार्गि मातिप्राक्षीः"
વાજસનેયિ બ્રાહ્મણપનિષદું