________________
ગૌતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી? કરા
૧૨
ગૈતમ બુદ્ધ નિરીશ્વરવાદી કે સેશ્વરવાદી ?
મારા સિદ્ધપુર-જયન્તીના ભાષણમાં ગૌતમ બુદ્ધ સંબન્ધી પ્રસંગાપાત્ત મે કરેલા ઉલ્લેખ સંબન્ધી ટીકા કરતાં રા. ઠાકર કહે છે.-~-~~
tr
બૌદ્ધોના સય ક્ષનિક ક્ષનિ, દુર્ણ કુણું, વાળ વહક્ષી સભ્ય સભ્ય એ સિદ્ધાન્ત છે. એટલે ઈશ્વર પણ ક્ષણિક, દુઃખરૂપ, વ્યક્તિરૂપ, શૂન્યરૂપ થાય. આ સ્વરૂપ માનવામાં જો ઈશ્વરત્વ આવી શકતું હાય તે। પ્રેા આનંદશંકરભાઈના મતે તેમના બૌદ્ધ ભગવાન ઇશ્વરવાદી થાય ! પણ જે બૌદ્ધ મતમાં સર્વ વ્યક્તિ સ્વતંત્ર છે, અને એક બીજાપર સત્તાના તિલપ્રાય અવકાશ નથી, ત્યાં સર્વેશ્વર, સર્વ શક્તિમાન, સર્વાંન્ત*મી એવું ઈશ્વરસ્વરૂપ ક્યાં રહી શકે તે સહેજ લક્ષમાં આણી શકાવા જેવું છે. આ પ્રમાણે યુદ્ધના સિદ્ધાન્તથી ઈશ્વરવÖા નિષેધ થાય છે, તેની સાથે જ વેદના પણ નિષેધ જ થાય છે. કારણકે વૈદ સિદ્દાન્તની સાથે તેમના સિદ્ધાન્તના જરા પણ સ્પર્શ થતા નથી. તેમ મેાક્ષ સ્વરૂપ માન્યતા પણ ભિન્ન હેાવાથી સાધન માત્રને આગ્રહ સાધ્યના નિષેધના અર્થમાં લેવાયે’ એમ નથી. પણ બૌદ્ધતુ જેવું સ્વરૂપ છે તેવું જ માનવામાં આવ્યુ છે. ”
( મ્હોટા અક્ષર રા. ઠાકરના કાયમ રાખ્યા છે. કારણ કે ગૌતમ બુદ્ધને ભારા' કહેતાં કે ‘ ભગવાન ' કહેતાં હું શરમાતા નથી. અલ્કે, તેમ કહી શકું છું એ મારૂં સુભાગ્ય માનું છું. )
.
'
આ આક્ષેપના પરિહાર કરવા માટે માત્ર નીચેના જ પ્રશ્નો ખસ છે. (૧) મારા ભાષણમાં ઔદ્દ' શબ્દ કાઢી બતાવશે।? ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ' એ શબ્દો વચ્ચે ભેદ ન સમજતા હૈ। તે। આપણી વચ્ચે વાદવિવાદ અશક્ય છે.
.
"
(૨) ઔદ્ધ મતમાં સર્વ વ્યક્તિ સ્વતન્ત્ર છે અને એક ખીજા પર સત્તાને તિલપ્રાય અવકાશ નથી ’આ અદ્ભુત સમજણુ તમે ક્યાંથી કાઢી ? બૌદ્ધ મતમાં સર્વે વ્યક્તિ સ્વતન્ત્ર છે' એટલે શું?એ કર્મના નિયમને અધીન નથી ? એ નીતિના નિય મને અધીન નથી ? એક ખીજાપર સત્તાના તિલપ્રાય અવ
'
કાશ નથી’—તા ધર્મસંધ' અને ' વિનય' ક્યાંથી આવ્યાં?
"