________________
કપિલ નિરીશ્વરવાદી હતા કે કેમ?
છેવટે વાચકની ક્ષમા યાચી. આ સબન્ધી મારા પેાતાના વિચાર કેવી રીતે બંધાયા એ અત્રે જણાવું છું. મને કાઈ કે—કાણે એ અત્યારે મને ચેાકસ યાદ નથી પણ ઘણું કરીને પચીસ વર્ષ ઉપર એક ધુરંધર પડિતવયેં કહેલું કે ચરાપ્તિ≠:' એ સાંખ્યસૂત્રનું તાત્પર્ય ઈશ્વરના પ્રતિષેધ કરવાનું નથી, પણ ઈશ્વર સિદ્ધ થઈ શકતા નથી, એટલું જ પ્રતિપાદન કરવાનું છે. પરંતુ આ માન્યતા તે વખતે મને કાલકલ્પિત લાગેલી. ત્યારપછી કાશીના પ્રસિદ્ધ પ`ડિત શિરામણિ માલશાસ્ત્રીના એક વાદલેખમાં ( ઈ. સ. ૧૮૬૬ નું પડિત' પત્ર) નીચેના શબ્દો મારા વાંચવામાં આવ્યા ઃ——
ફટ
t
तत्र यद्यपि साख्यशास्त्रस्य पुरुषार्थतत्साधनीभूत प्रकृतिपुरुपविवेकख्यातेरेव प्रतिपादने मुख्यतात्पर्यस्य सत्त्वेनेश्वरासिद्धेरित्यादीश्वरप्रतिषेधप्रकरणस्य विवेकज्ञातप्रतिबन्धनिरासार्थमैश्वर्य
वैराग्यायैवाभ्युपगमवादप्रौढिवादादिनैवेश्वरप्रतिषेधकतायाः सांख्यभाष्येऽसकृत सुव्यक्तमुक्तत्वेन सूत्रस्यासिद्धिपदस्वारस्येन च यत्परः शब्द इति न्यायेन तर्दशे तस्याभ्युपगमवादत्वकल्पनेऽपि तद्भावेन परमेश्वरसवोपगमोऽपि न दुनोति सांख्यतन्त्रानुयायिनस्तथापि यथाश्रुतार्थग्राहिणामर्वाग्रहशां सन्तोषाय संक्षेपतो निरीश्वरवाद उपपाद्यते । "
ખીજા ઊતારામાં બેવામાં આવે છે એ કપિલમુનિએ પેાતે જ કરેલા હાય એમ માન્યામાં આવે છે? આ ગ્રન્થકાર વેદાન્તવાદીએમાં વ્યાસના પણ ઉલ્લેખ કરે છે એ જોતાં એ વ્યાસથી પણ અર્વાચીન નથી ? વળી એ ગ્રન્થમાં પ્રશ્ન: વિમાનાનિ ઝુનૈઃ મ્નનિ સર્વરાઃ । अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥
ઇત્યાદિ શ્રીમદ્ભગવદ્ગીતાનાં અનેક વચનેા ટાંક્યાં છે એ જોતાં તે ગ્રન્થ શ્રીમદ્ભગવદ્ગીતાથી સ્પષ્ટ રીતે અર્વાચીન રૅ છે, અને કપિલમુનિ ભગવગીતા (જેમાં સિદ્ધાનાં પિછી મુનિઃ' એવું વચન આવે છે) કરતાં પ્રાચીન ; ગૌતમબુદ્ધ કરતાં પ્રાચીન છે ( ગૌતમબુદ્ઘ કપિલવાસ્તુમાં જન્મ્યા હતા ); અને આપણાં પુરાણા એક અવાજે એમને થહ્મા મનુ વગેરેની પાસ મૂકે છે—એટલી પ્રાચીનતા આપણે ન સ્વીકારીએ તથાપિ એ ગૌતમ મુહુ, અને ભગવદ્ગીતાકારથી પ્રાચીન છે એમાં તે સન્દેહ નથી જ, એટલું એમને ‘નમમાસ' ના કી માનતાં સ્પષ્ટ આધ આવે છે.