________________
૩૬૦
નેપનિષદ્
છે. જ્ઞાન વડે અમૃત—બ્રહ્મ મેળવે છે. આ જન્મમાં બ્રહ્મ જાણ્યું તે તે ખરૂં, નહિ તા મહાવિનાશ છે. સર્વ ભૂતમાત્રમાં બ્રહ્મનું સારી રીતે ચિન્તન કરી જ્ઞાની પુરૂષ! લેાકમાંથી મરણાન્તર અમૃત થાય છે—તિ દ્વિતીય ખણ્ડ,
(ગુરુ એક આખ્યાયિકા ઉપદેશરૂપે કહે છેઃ ) દેવને અર્થે બ્રહ્મ જય મેળવ્યો. તે બ્રાના જયમાં દેવે મહિમા પામ્યા. તે એમ જાણવા લાગ્યા કે આ જય આપણા જ છે, આ મહિમા આપણા જ છે. બ્રહ્મ તેઓની આ વાત જાણી તે આગળ પ્રકટ થયું. તેઓએ અગ્નિને કહ્યું આ યક્ષ શું તે તું જાણી આવ. અગ્નિ વારૂ કહી તેની પાસે દાડ્યો. અગ્નિને તેણે પૂછ્યું કે તું કાણુ છે ? અગ્નિએ કહ્યું કે હું અગ્નિ જાતવેદ છું. શ્રદ્ઘ પૂછ્યું કે તારામાં શું ખળ છે ? અગ્નિએ જવાબ દીધા કે હું જે કાંઈ પૃથ્વીમાં છે તે સર્વે ખાળી શકું! શ્રમે તેના આગળ એક તૃણ મૂક્યું, અને કહ્યું કે આને ખાળ. અગ્નિ સર્વે વેગથી તે તૃણુ પાસે ગયા, પણ તે ખાળી શક્યા નહિ. ત્યાંથી જ તે પા વળ્યે, અને દેવાને કહ્યું કે આ યક્ષ શું છે તે હું જાણી શક્યા નહિ. પછી દેવાએ વાયુને કહ્યું કે આ યક્ષ શું છે તે તું જાણી આવ. વાયુ વારૂ કહી બ્રહ્મ પાસે દાડયેા. શ્રદ્ધે પૂછ્યું કે તારામાં શું ખળ છે? વાયુએ જવાબ દીધો કે હું જે કાંઈ પૃથ્વીમાં છે તે સંને લઈ શકું. બ્રહ્મ તેના આગળ એક તૃણુ મૂક્યું અને કહ્યું કે આ લે. વાયુ સ` વેગથી તે તરફ્ ગયેા, પણ તે તૃણુને લઈ શક્યા નહિ. ત્યાંથી જ તે પાછા કર્યો, અને દેવેને આવીને કહ્યું કે આ યક્ષ શું છે તે હું જાણી શક્યા નહિ. પછી દેવાએ ઇન્દ્રને કહ્યું કે હે મધવ! તું આ યક્ષ શું છે તે જાણી આવ. કેંન્દ્ર વારૂ કહી તે તરફ દોડ્યો. પણ બ્રહ્મ તેનાથી અહિત થઈ ગર્યું. ઇન્દ્રને તે જ આકાશમાં બહુ શેાભાવાળી ઉમા હૈમવતી મળી. તેને પૂછ્યું કે આ યક્ષ શું છે? ઉમાએ જવામ દીધે। કે તે બ્રહ્મ છે. તે આ શ્રાના વિજયમાં તમે મહિમા પામેા છે. આથી ઇંદ્રે જાણ્યું છે તે બ્રહ્મ છે. અગ્નિ, વાયુ, તથા ઇન્દ્રે તેને પાસે સ્પર્શ કર્યાં તેથી જ બીજા દેવા કરતાં આ દેવે શ્રેષ્ઠ જેવા થયા. તેઓએ જ આ પ્રશ્ન એ પ્રથમ જાણ્યું. તેથી જ ઇન્દ્ર ખીજા દેવા કરતાં શ્રેષ્ઠ જેવા થયે. કારણ કે ઇન્દ્રે બ્રહ્મને પાસે સ્પર્શ કર્યાં. આ બ્રહ્મ એમ પ્રથમ જાણ્યું, પતિ તૃતીય ખણ્ડ,
*
જે ( વિદ્યુત જેવું ) જાણે ચળક્યું, અને નિમીલિત થયું તે બ્રહ્મના અધિદૈવત આદેશ; તથા જેની પાસે જાણે મન જાય છે, અને તે વડે