________________
૩૩૪
વેદ, વેદાર્થ અને વેદના દેવો લગભગ ધર્મના તત્વથી રહિત છે. આમ “લગભગ” શબ્દ પ્રયોજવામાં જે હેતુ રહેલો છે તે સ્પષ્ટ કરીએ. એક તે એ કે એવી રીતે પણ જેઓ દેવ” માં આસ્તિકયવૃત્તિ રાખીને યજ્ઞ કરે છે તેઓ ધર્મને પહેલે પગથીએ નહિ તે ધર્મને આંગણે તો છે જ; અને જેઓ એ તરફ મુખ વાળીને ઊભા છે તે કઈ વખત પણ સાચા પ્રભુના મન્દિરમાં પ્રવેશ કરશે અને સીડીએ ચઢશે એમ આશા રાખી શકાય છે. બીજું એક જાણવા જેવું છે કે યાજ્ઞિકે એ એક ચર્ચા એ કરી છે કે “અનાદિષ્ટ દેવતાવાળા મન્ગોની દેવતા કેણુ?–અથત જ્યાં જ્યાં અમુક અમુક દેવતાનો ઉલ્લેખ કે સંબોધન જેવામાં આવે છે ત્યાં તે તે તે દેવને મન્ચની દેવતા માનીએ; પણ જ્યાં એવું સૂચન જોવામાં આવતું નથી ત્યાં દેવતાને નિર્ણય કેવી રીતે કરવો ? આટલે ઉત્તર તે હેલો છે કે જે દેવતાના યજ્ઞ વા યજ્ઞાંગમાં એ મન્નનો વિનિયોગ થયો હોય તે એની દેવતા. પણ જે મન્નને યજ્ઞમાં ઉપયોગ ન બતાવ્યો હોય તેનું શું? આ પ્રશ્નના ઉત્તરમાં યાજ્ઞિકે કહે છે કે એવા સઘળા મન્ટોને દેવ પ્રજાપતિ. આમ પ્રજાપતિને માનવામાં યાજ્ઞિકેએ બ્રાહ્મણગ્રને એક વિશિષ્ટરૂપને એકેશ્વરવાદ સ્વીકાર્યો છે, જેમાં પ્રજાપતિ એ સામાન્ય યજ્ઞના દેવરૂપે અને તે તે દેવ એ પ્રજાપતિની ઉત્પન્ન કરેલી વિશિષ્ટ શક્તિરૂપે પૂજાય છે. આમ હેવાથી યાજ્ઞિકને સર્વથા ધર્મહીન કહી શકાતા નથી.
“અનાદિષ્ટ દેવતા” વાળા મો સંબન્ધી નિકતને મત એવો છે કે એવા મ “નારાશંસ” છેઃ “નારાશસ” શબ્દના વિવિધ અર્થ કરવામાં આવ્યા છે જેમાં નરેની–મનુષ્યની–સ્તુતિ નામ પ્રશંસા કરવામાં આવી હોય છે. પણ પ્રકૃતિ રથળે એ અર્થે ચાલી ન શકે, કારણ કે જ્યાં અમુક મનુષ્યની એ પ્રમાણે સ્તુતિ કરવામાં આવી હોય ત્યાં તે મનુષ્યને એ મન્નની દેવતા માની લેવાય, પણ એનું યજ્ઞમાં શું પ્રજન હોઈ શકે ? તેથી એ અર્થ બીજા ટીકાકારોએ નાપસંદ કર્યો છે. પરંતુ મનુષ્યમાત્રના વિરાસ્વરૂપને ( Humanity ને ) જાતિ વા સમૂહના અર્થમાં “નર’ વા “નાર’ કહીએ, તે “નરાશસ”ને અર્થે મનુષ્યજાતિની પૂજા એ થાય. આવી પૂજા આ મતમાં વિવક્ષિત છે એમ માનવું કશું નથી. અને વેદના પુરાસુરની દષ્ટિએ આમ અર્થ કરવો પિક બની શકે છે. બીજ ટીકાકારા “નરાશ સ” ને અર્થ “અગ્નિ વા છે." એમ કરે છે. ત્યાં યજ્ઞ એટલે વિષ્ણુ” એમ વિશે ખુલાસે કર