________________
પ્રેમટા
૧
એ “પ્રેમઘટા” રવીકારવી, એને જોઈ મયૂરવત, નૃત્ય કરવું કે કેકારવ ઉગારવા એટલું જ નહિ, પણ એક દૃઢ અને ખતીલા ખેડૂતની માફક હરખભર્યાં નેત્રે એ ઘટા સામું જોવું અને હળ કાદાળી અને પાવડા લઈ ઉગ્ર શ્રમ ઉઠાવી ખેતી કરવી એ આપણું કામ છે. એ કામ કરતાં પરસેવા તા ઉતરશે પણ તેટલા માટે કયેા જાતવાન ખેડૂત કહેશે કે ચેામાસું હાય તા સારૂં?
જે અન્ધુભાવથી આપણા કવિએ એના સન્તભાઈ ને સંમેાધ્યા હતા એ જ ભાવથી, જો કે મારી અલ્પતાના પૂર્ણ ભાન સાથે, હું મ્હારા વાચક્રાને સંખાયું છું કેઃ—
-
“ સન્તો મેને, પ્રેમવવા ધ્રુષ્ઠ આદું ”
આ તકના લાભ લેા; મનુષ્ય જન્મ સફળ કરવાના આવા પ્રસંગા ફ્રી ફ્રીને નિહ મળે.
વસન્ત વિ. સં. ૧૯૬૧ ભાદ્ર. ૪