________________
હીંડેબે
આ
સ્વાતિ પ્રથમ 2 પ્રકતિરૂપ અન્ય. રજની બેશક
આત્મારૂપી આગીઆઓ; પ્રકૃતિ અને પ્રકૃતિમાં વખતોવખત ચકી ઉઠનાર, સ્વાતિ પ્રકટાવનાર, અનેક પુરૂષોએ સિવાય બીજું કાંઈજ નહિ; વધારે સારું રૂપક લઈએ તે પ્રકૃતિરૂપ અન્ધકાર અને એ અન્યકારની પર વિરાજતા, અસંખ્ય અસ્મિારૂપી તારલાઓ. આવી રજની બેશક શાતિ અને ભવ્યતાનું ભાન પ્રેરે છે, પણ સૌન્દર્યની તરશી દૃષ્ટિને તે જુદી તરેહની રજની જોઈએ છે. જેવી જોઈએ છે તેવી એને મળે છે.
જે જથા માં પ્રાચરે તરતજૈવ માચમ,” એને માટે આ રજની કૃણચન્દ્રથી સોહામણું થઈ રહી છે. સાંખ્ય દષ્ટિને અન્ધકાર અને તારલાઓ જણાતા હતા તેને બદલે, ભક્તિદષ્ટિને અન્ધકાર છેદાઈ ગયો છે, કૃણચન્દ્રના પ્રેમરૂપી શાન્ત શીતળ અને નિર્મળું અજવાળું ચેતરફ રેલાઈ રહ્યું છે અને આત્મારૂપી તારલાઓ પણ પિતાનું ઉત્કટ અહંતા ભર્યું તેજ ત્યજી, કૃષ્ણચન્દ્રના તેજમાં પિતે ન્હાય છે. આ પ્રમાણે પ્રકૃતિ પુરુષ અને પરમાત્માના સંબંધનું જ્ઞાન એક ભૂમિકા આગળ ચઢે છે.
હજી એક ભૂમિકા આગળ વધીએ. દષ્ટિ તે માત્ર જુવે જ; ભક્તિદૃષ્ટિ કૃષ્ણચન્દ્રની શીતળતા જ અનુભવે; ભક્તિરસ વિશેષ નિકટ સંબંધ માંગે છે. એને “આકાશે ચન્દ્ર જોઈ સતેષ થતું નથી; એને તે ઇન્દ્રિ અને આત્મારૂપી જે “વ્રજ” તેના “નાથ”ને ઝુલાવવાનું મન છે. તેથી એ રસમય જીવન ઉછળી ગાય છે –
ત્રાનાથ સુદ્ધાવું નથી તેન” એ “બ્રજના “નાથ”ને ઘડી બે ઘડી ઝુલાબે એને સન્તોષ વળતે નથી; આખી રાત ઝુલાવું એમ થાય છે.
આને સાર કે – (૧) સંસાર એ પરમાર્થ સત્ય નથી એ વાત સંસારના સઘળા
વ્યવહારે વચ્ચે રહીને પણ ભૂલવી નહિ. સંસાર પરમાર્થ સત્ય નથી એટલું જ સમયે બસ નથી. સંસારમાં પણ પરમાત્માને વાસ છે એ જાણવાનું છે. વેદાન્તની પરિભાષામાં તરફ માયા વિસ્તરી રહી છે એટલું જ નહિ, પણુએ ભાયામાં બ્રહ્મને અનુપ્રવેશ છે; અને એથી જ ભાયા પણ
” એટલા અસ્તિત્વવાચક શબ્દની અધિકારિણી બને છે. સર્વત્ર પરમાત્માને વાસ છે એવું પરોક્ષ જ્ઞાન પણ બસ નથી. પરમાત્માને પોતાની પાસે લેવાનું મન હોવું જોઈએ. ગાપિકાઓ