________________
૨૧
“ દેવાસુર-સંગ્રામ કે
“દેવાસુર—સંગ્રામ”
ભક્તિને મેારચે ભડ ફ્રાય આંગમે, રણસંગ્રામે પદ કાક રાખે;
સત્યતણું પારખું જુએ જ્યારે શામળા, દુઃખ સુખ નાવે મરની ! દૈવ કાપે.
પ્રથમ સતયુગમાં પ્રહ્લાદને પીડિયા, ભીડિયેા થંભ તે લેાહ તાતા;
(તાયે) ધીર નવ ધડિયા ભયથી નવ ભડિકયેા, કિયા શેષ ત્રૈલોક્ય જાતા.
મારૂધ્વજને વે'રતાં મે'ર નાવી મા'વને, ઝેર આપ્યું તે બધી જગત્ જાણે; કહેા શિર ઉપર કરવત મે’લાવિયાં, એકી કારે દીકરા ને વહુ એય તાણે.
શેહેર છેડી ચાલિયાં મેલ્યાં મદિર ને માળિયાં, રાણી રાહીદાસ ને હરિશ્ચંદ્ર રાજા; ભક્તિને કારણે સ્વપચને ખારણે, નરપતિ નીર ભર્યું ન મેલી માઝા,
ખળી સાથે છળ કર્યાં, વામન થઈ પરવર્યાં, આગળ આવી કરગર્યાં ભૂમિ માગી; શુક્રાચાર્યે વારિયા તેાય હૈયેથી નવ હારિયે, રાખિયા ધર્મને તન ત્યાગી.
પાંડવ પણ ગ્રહી રહ્યા, અસામર્થે થઈ રહ્યા, હતા સામર્થ પણ વચને ચાલા; સતીતાં ચીર હર્યું. પાંચે વન પર્યાં, દુષ્ટ દુર્ગંધન માલુંમાં માલ્યા.
કરણ પાસે જાચવા કૃષ્ણુજી આવિયા, વિઠ્ઠલે વિઞનું રૂપ લીધું;
ભ॰૧
ભ॰ ૨
ભ॰ ૩
ભ॰ ૪
ભ॰ પ્
ભરું