________________
૨૩૬
આત્મનિવેદન લોકલાજ એ પ્રત્યેક મહાન કાર્યમાં બહુ વિઘકારી છે. એ છોડ્યા વિના સંસારસમુદ્ર તરવો અશકય છે. પણ આમ “ હા ” ખાતાં મીરાં જેવા વીરહદયને પણ સહેજ ધક્કો લાગ્યા વિના રહેતું નથી. એ ભાયાને પ્રભાવ છે ! આખરે એ તરફ પૂઠ ફેરવી બિચારી મીરાં કહે છે –
નીતી .” અને આ રીતે “વાર માં ઝાર ધિર” એ અસાધારણ પ્રતિષ્ઠા-અધિકાર–મીરાંએ પ્રાપ્ત કર્યો.
સાર–(૧) જગત તરફ વૈરાગ્ય અને દયા, (૨) પરમાત્મા તરફ જ્ઞાનમય પ્રેમ અને શ્રદ્ધા, (૩) સંત તરફ માન અને સંગની ઈચ્છા એ ભાગવત જનની સ્વાભાવિક વૃત્તિઓ છે.
સુદર્શન, ઈ. સ. ૧૮૯૯ સપ્ટેમ્બર
- યુરોપમાં St. Theresa કાંઈક મીરાંને મળતી આવે છે.