________________
૧૪૪
પડદર્શનમાં વેદાન્તનું સ્થાન
श्रौते वेदान्तवाक्यविचार एव गुरुमुपसृत्य प्रवर्तन्ते ब्रह्मसाक्षात्काराय न तु योगे । विचारेणैव चित्तदोषनिराकरणेन तस्यान्यथासिद्धत्वादिति कृतमधिकेन ॥ "
मधुसूदनसरस्वती
ભાવાર્થ.શ્રીમશંકરભગવત્પૂજ્યપાદના મતને અવલખનારા વેદાન્તીએ પ્રપ′ચ ( જગત્ ) તે મિથ્યા માને છે, અને તેથી ખીજો ઉપાય જે જ્ઞાન એનું તેઓએ ગ્રહણ કર્યું છે. તેઓના મત પ્રમાણે અધિષ્ઠાન જે બ્રહ્મ એનું જ્ઞાન દૃઢ થયું, એટલે એમાં કલ્પિત જે ચિત્ત અને એથી દેખાતું જે જગત્ એ સર્વના ખાધ થઈ એ દેખાતાં મટી જાય એ અન્ધમેસતું છે, તેથી જ ભગવત્પુજ્યપાદે કાઈ પણ ઠેકાણે બ્રહ્મજ્ઞાનીઓને માટે ચેાગની જરૂર ખતાવી નથી. અને તેથી જ વેદાન્તી પરમહ ંસે બ્રહ્મસાક્ષાત્કાર માટે ચાગની દરકાર ન કરતાં શ્રુતિએ કહેલા વેદાન્તવાક્યને વિચાર કરવા ગુરુ પાસે જાય છે. વિચાર ( જ્ઞાન ) વડે જ ચિત્તના દેાષ કાઢી શકાય છે, અને તેથી યાગ એ દોષ કાઢવાનું સાધન નથી.”
મધુસૂદનસરસ્વતી
2
ખીજાં—યેાગદર્શનને ઈશ્વર નથી એ પરિણામ પણ અનિષ્ટ લાગ્યું. • પુરુષવિશેષ ’—પુરુષાત્તમ, પરમાત્મા—ની ભાવના શિવાય સમસ્ત યાગપ્રક્રિયા એને નિરર્થક લાગી, અશક્ય લાગી. મનુષ્ય રાગદ્વેષાદ્રિ ફ્લેશથી ભરેલા છે, અને એ ક્લેશમુક્ત થવા એણે યત્ન કરવાના છે. એ યત્ન સલ ત્યારે જ થાય છે કે જ્યારે એ ક્લેશથકી પર ક્રાઈક આત્મા આદર્શરૂપે અને ચિત્તપ્રણિધાનના આલંબન રૂપે તેમ જ લદાતા રૂપે વિરાજમાન હોય. ફ્લેશથી પર કાઈ આત્મા એ મનુષ્યની ભવિષ્યની સ્થિતિનું જ નામાન્તર હાય તા એનામાં શ્રદ્દા કેમ રહે?એ છે, મનુષ્ય ક્લેશથી ભરેલા છે તે વખતે પણ એ ક્લેશથી વિમુક્ત છે, એમ મનુષ્યને વિશ્વાસ છે માટે જ મનુષ્ય પેાતાને એની સાથે જોડવા, એના જેવા શુદ્ધ થવા, યત્ન કરે છે, અને એ યત્ન એ સફળ કરે છે. આ પ્રમાણે, યાગ અર્થે—મનુષ્યના ઉદ્ઘાર અચ્—યાગદર્શનને પરમાત્માની આવશ્યક્તા સમજાઈ.
વૈશેષિક અને ન્યાય બીજે રસ્તે એ સિદ્ધાન્ત ઉપર ઊતી. સાધારણ
1