________________
અષ્ટાદશશ્લોકી ગીતા
આ અનુભવ શી રીતે પ્રાપ્ત થાય? માત્ર શ્રી કૃષ્ણરૂપી જે પરમગુરુ. અને પરમાત્મા તેના નિર્મલ આવિર્ભવ–પ્રસાદ–થકી જ.
આ અર્થને નીચેને શેક છે. नष्टो मोहः स्मृतिलब्धा त्वत्प्रसादान्मयाच्युत । ' स्थितोऽस्मि गतसंदेहः करिष्ये वचनं तव ॥ १८ अ० ७३ श्लो०
(સંન્યાસ) [“હે અશ્રુત! તમારા પ્રસાદથી નેહ નષ્ટ થયે, સ્મૃતિ પ્રાપ્ત થઈ ગતસંદેહ ઉ છું, તમારું વચન કરીશ.”]
यत्र योगेश्वरः कृष्णो यत्र पा धनुर्धरः । तत्र श्रीविजयो भूतिध्रुवा नीतिमतिर्मम ॥
[ “જ્યાં કૃષ્ણ યોગેશ્વર અને પાર્થ ધનુર્ધર ત્યાં શ્રી, વિજય, ભૂતિ, ધ્રુવ નીતિ (સર્વદા છે) એમ મારી મતિ (છે).”]
ગીતા સમાપ્ત થઈ, સંજય યથાર્થ કહે છે કે–જ્યાં શ્રીકૃષ્ણ જેવા ગેશ્વર” અને અર્જુન જેવા ધનુર્ધરને વાસ છે, ત્યાં જ “શ્રી” “વિજય ભૂતિ અને સ્થિર નીતિ વસે છે. આ મંગળ ગુણે નિર્વેદ “કાર્પણ્ય કર્ય-અનારંભ આદિના સહચારી નથી જ્યાં “કાગ ના નિયન્તા શ્રીકૃષ્ણનું, અને આસુરી સંપતને છેદવા સ્વકર્તવ્યપરાયણ થએલા અર્જુન જેવા ધનુર્ધરનું, સ્વરૂપ છે ત્યાં જ એને વાસ છે.
અન્ત આ અષ્ટાદશશ્લેકીગીતાની ફલશ્રુતિ છે કે – इति संमुह्य ते स्तोत्रं श्रोतुमिच्छति पांडव । सोहमेकेन श्लोकेन स्तुत एव न संशयः ॥ गीता अष्टादशश्लोका यः पठेद्धक्तिभावतः ।
अष्टादशाध्यायपाठस्य फलज्ञाने अवाप्नुयात् ॥ સુદર્શન, નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૦૦
-
-
-