________________
૮૯૮
, પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી પ્રાપ્ત થતા સવભાગ મધ્યમાન તે એક જ આયુષ્યને મળે છે તે બંધાતા આયુષ્યને સર્વદા સમાન ભાગ મળવા છતાં આયુષ્યકર્મના અથવા ચારે આયુષ્યના જઘન્ય પ્રદેશબંધ આદિ ચાર ભેદ શી રીતે ઘટી શકે? આયુષ્યકમને કેઈપણ મૂળકર્મ કે સ્વજાતીય ઉત્તરપ્રકૃતિઓના ભાગ મળતા નથી, પરંતુ આયુષ્યબંધ વખતે જીવની ભૂમિકાને અનુસાર ચાગ અ૫ કે વધુ હોય છે અને એ ચોગના અનુસારે કર્મલિક ગ્રહણ થાય છે. એથી જઘન્યાને આયુષ્ય બાંધે ત્યારે જઘન્ય પ્રદેશબંધ અને ઉત્કૃષ્ટગે આયુષ્ય બાંધે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે. વળી તદનુસાર અજઘન્ય અને
અનુત્કૃષ્ટ પ્રદેશબંધ પણ ઘટી શકે છે. પ્ર. ૫૮. મૂળ આઠ કર્મમાંથી ક્યા કમને સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય? અને
તે કઈ રીતે? મોહનીયકર્મને સાદ્યાદિ ચારે પ્રકારે ઉદય હોય છે તે આ રીતે – ઉપશાંતમૂહગુણસ્થાનકથી પડતાં મેહનીયને પુનઃ ઉદય થાય ત્યારે સાદિ, દશમા ગુણસ્થાનકથી આગળ નહિ ગયેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ અને
ભવ્યને અધુર. પ્ર. ૫૯ મતિજ્ઞાનાવરણીયને ઉત્કૃષ્ટ તથા જઘન્યસ્થિતિ ઉદય કેટલે હોય? અને તે
કઈ રીતે ? મતિજ્ઞાનાવરણીયને ઉત્કૃષ્ટ સ્થિતિઉદય બે આવલિકા ન્યૂન એક સમય અધિક ત્રીશ કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે. તે આ રીતે –જીવ ત્રિીશ કડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે, ત્યારબાદ બંધાવલિકા વ્યતીત થતાં જ પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં વત્તતા તે જીવને ઉદયાવલિકા ઉપરની બે આવલિકા ન્યૂન ત્રીશ કેડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિની ઉદીરણા થાક્ય છે, અને તે ઉદીરણાથી કરાયેલ દલિક નિક્ષેપ ભેગવાતા પ્રથમ ઉદયસ્થિતિસ્થાનમાં પણ થાય છે. તેથી એક ઉદય સમય અધિક છે આવલિકા ન્યૂન ત્રીશ કેડીકેડી સાગરોપમ પ્રમાણુ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદય હોય છે.
જઘન્ય સ્થિતિ ઉદય એક સમય પ્રમાણ છે, અને તે બારમા ગુણ
સ્થાનકના ચરમસમયે જ થાય છે. પ્ર. ૬૦. ક્ષપિતકમશ અને ગુણિતકર્મીશ આત્મા કોને કહેવાય? ઉ. જે આત્માને ઓછામાં ઓછા કર્મપ્રદેશની સત્તા હોય તે ક્ષપિતકશ