________________
૮૮૪
પંચસંગ્રહ-પાંચમું દ્વાર પ્રશ્નોત્તરી પ્ર. ૪. એવાં ક્યાં મૂળકર્મો છે કે જેમની ઉદીરણા સાતમા ગુણસ્થાનકથી
હતી જ નથી. ? ઉ. વેદનીય અને આયુષ્યકર્મ, પ્ર. ૫. કેટલા કાળ સુધી કઈ કઈ પ્રકૃતિને ઉદીરણા વિના પણ કેવળ ઉદય
હોઈ શકે ? બે વેદનીય અને મનુષ્યાયુ એ ત્રણ પ્રકૃતિઓને દેશનપૂર્વકૅડવર્ષ, પાંચ નિદ્રા, ત્રસવિક, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ સૌભાગ્ય, આદેઢિક, તીર્થકર નામકર્મ અને ઉચ્ચત્ર એ પંદરને અંતર્મુહૂર્ત, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, ત્રણુવેદ, સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મનુષ્યામૃવિના ત્રણ આયુ અને સંજવલન લેભ આ વેવીશ પ્રકૃતિઓને એક
આવલિકા સુધી કેવળ ઉદય હોય છે. પ્ર. ૬. શરૂઆતનાં મિથ્યાત્વાદિ ગુણસ્થાને ન બંધાય અને ઉપરનાં અમુક ગુણસ્થા
નકોમાં જ બંધાય એવી કઈ કર્મ પ્રકૃતિએ છે?
આહારકટ્રિક અને જિનનામ. પ્ર. ૭. એવું કહ્યું મૂળકર્મ છે કે જેનો સર્વથા ઉદયવિચ્છેદ થાય છતાં ફરીથી
ઉદયમાં આવી શકે? ઉ. મેહનીયકમ, તેને ઉપશાંતમાહગુણસ્થાને સર્વથા ઉદયવિચ્છેદ થાય છે અને
ત્યાંથી પડતાં દશમે અથવા એથે ગુણસ્થાનકે ફરી ઉદય શરૂ થાય છે. પ્ર. ૮. બંધ આદિ ચારેના ક્યા ચાર પ્રકાર છે? ઉ. બંધ આદિ ચારેના પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ અથવા ભૂયસ્કાર, અ૫
તર, અવસ્થિત અને અવક્તવ્ય અથવા સાદિ વગેરે એમ ચાર પ્રકાર છે. ૯. અજઘન્ય તથા અષ્ટમાં શું તફાવત છે?
અજઘન્યમાં જઘન્ય સિવાય ઉ&ષ્ટ સુધીના દરેક ભેદને અને અનુષ્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સિવાય જઘન્ય સુધીના દરેક ભેદને સમાવેશ થઈ જાય છે. વળી ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદે અપેક્ષા–વિશેષથી અજઘન્ય અને
અત્કૃષ્ટ બન્નેમાં ગણી શકાય છે. પ્ર. ૧૦. ઉત્કૃષ્ટ અને જઘન્ય સિવાયના દરેક ભેદે અજઘન્ય અને અનુ&ષ્ટમાં આવી
જાય તે અજધન્ય કે અgફ્ષ્ટરૂપ એક જ ભેદ ન પાડતાં બે ભેદ પાડવાનું
શું કારણ?