________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૭૭
સત્તાવાળા જીવને ત્રીજું, ત્રણ પરમાણુની સત્તાવાળા જીવને શું-એમ એક-એક પર માણની વૃદ્ધિએ યાવત્ સત્કૃષ્ટ પ્રદેશત્તાવાળા ગુણિતકમાં આત્મા સુધીના ભિન્નભિન્ન જીવો આશ્રયી ક્ષયના ચરમસમયરૂપ એક જ સમયની સ્થિતિ પ્રમાણે કર્મસત્તા વખતે અનન્ત પ્રદેશસત્કર્મ સ્થાને થાય છે. આ અનન્ત પ્રદેશસત્કર્મસ્થાના સમૂહને એક સ્પદ્ધક કહેવામા આવે છે. - કર્મપ્રકૃતિની ચૂર્ણિમાં અહિં એક-એક પરમાણુની વૃદ્ધિના સ્થાને એક-એક કર્યા ધની વૃદ્ધિ કરવાનું કહેલ છે.
આ જ પ્રમાણે ક્ષપિતકર્માશ છવને તે તે પ્રકૃતિના ક્ષયના ઉપાજ્ય સમ છે સમય પ્રમાણ સ્થિતિસત્તા વખતે જે સર્વ જઘન્ય પ્રદેશસત્તા હોય છે તે બીજા સ્પર્ધા કનુ પ્રથમ પ્રદેશસત્કર્મસ્થાન કહેવાય છે. તેનાથી એક પરમાણુ અધિક સત્તાવાળા જીવનું બીજું, બે પરમાણુ અધિક સત્તાવાળા જીવને ત્રીજું. એમ એક-એક પરમાણુની વૃદ્ધિએ યાવત્ સર્વોત્કૃષ્ટ પ્રદેશસત્તાવાળા ગુણિતકમશ જીવ સુધીના ભિન્ન ભિન્ન છે આશ્રયી અનંત પ્રદેશસત્કમ સ્થાને થાય છે. આ પ્રદેશસત્કર્મસ્થાનના સમૂહને બીજું ૫દ્ધક કહેવાય છે. એ જ પ્રમાણે ત્રણ સમય પ્રમાણુ સ્થિતિસત્તા વખતે ત્રીજું, ચાર સમય પ્રમાણુ સ્થિતિ શેષ રહે ત્યારે ચોથું, પાંચ સમય પ્રમાણ સ્થિતિ શેષ રહે ત્યારે પાંચમું. એમ કેટલીક પ્રકૃતિનાં આલિકાના સમય પ્રમાણ, કેટલીકનાં સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને કેટલીક પ્રવૃતિઓના તેથી વધારે તેમ જ કેટલીક પ્રકૃતિએનાં તેથી પણ ઓછાં સ્પદ્ધ કે થાય છે.
ત્યાં ઔદારિકસપ્તક, તિજ-કામણ સપ્તક, સંઘયણષટ્સ, સંસ્થાનષદ્ધ, વર્ણ–ચતુષ્કની વિશ, બે વિહાગતિ, પરાઘાત, ઉપઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, અપર્યાપ્ત, અસ્થિરષક, પ્રત્યક, સુસ્વર, અન્યતર વેદનીય અને નીચગાવ–આ છાસઠ પ્રકૃતિનાં અગિ–ગુણસ્થાનકના સમોની સંખ્યા પ્રમાણુ, ત્રસવિક, સૌભાગ્ય, આદેય, પચેન્દ્રિય જાતિ, જિનનામ અને અન્યતર વેદનીય આ આઠ પ્રકૃતિનાં સમયાધિક અગિ ગુણસ્થાનકના સમય પ્રમાણુ મનુષ્યગતિ. યશકીર્તિ, મનુષ્પાયુ અને ઉચ્ચગોત્રના સમયાધિક અધિ-ગુણસ્થાનકના સમય પ્રમાણુ અથવા મનુષ્પાયુના મિશ્ર વિના ૧ થી ૧૧ ગુણસ્થાને સમયાધિક આવલિકાના સમય પ્રમાણ અને મનુષ્યગતિ તથા ઉચ્ચગેત્રનાં પ્રથમ ગુણસ્થાને આવલિકાના સમય પ્રમાણ તેમ જ યશકીર્તિનું અપ્રમત્ત ગુણસ્થાનકના અતે એક સ્પદ્ધક થાય છે.
વૈદિસપ્તક, આહારકસપ્તક, દેવદ્ધિક અને મનુષ્યાનુપૂર્વી આ સત્તરનાં અગિ ગુણસ્થાનકના સમય પ્રમાણ અથવા પ્રથમ ગુણસ્થાને આવલિકાના સમય પ્રમાણે પદ્ધ કા થાય છે. થીણુદ્વિત્રિક, મધ્યમ આઠ કષાય, તિયચક્રિક, પ્રથમની ચાર જાતિ, આતપ, ઉદ્યોત, સાધારણ અને સ્થાવરઢિક આ બાવીશ પ્રકૃતિના નવમાં ગુણસ્થાને