________________
પંચસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
૮૫૪
તેવા જીવને ઉદયપ્રાપ્ત થથાસંભવ પ્રથમ સિવાયના પાંચે સંઘયણને ઉત્કૃષ્ટ પ્રદેશેાદય થાય છે.
આહારક શરીર બનાવેલ છવને અપ્રમત્તના પ્રથમ સમયે કરેલ ગુણણિના શિરભાગે વર્તતાં આહારકસપ્તક અને ઉધત એ આઠને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.
સમ્યફલ પામી સમ્યક્ત્વ સંબંધી ગુણશ્રેણિ કરી તે ગુણશ્રેણિથી મિથ્યા જઈ કાળ કરી બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં અપવર્તનાદ્વારા સત્તાગત સર્વ સ્થિતિની અપના કરી બેઈજયને જેટલો બંધ થાય તેટલી સત્તા કરે, ત્યારબાદ કાળ કરી ખર બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ અતિશીવ્ર શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ તે જીવને આતપના ઉદયના પ્રથમ સમયે તેને ઉત્કૃષ્ટ પ્રદેશદય થાય છે.
આપને ઉદય પર પૃથ્વીકાયને જ હોય છે. અને પંચેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં આવેલ આત્મા જ એકેન્દ્રિયમાં જઈ બેઈન્દ્રિય વૈશ્ય સ્થિતિસત્તાને જલદી પોતાના અંધ જેટલી સ્થિતિસત્તા કરી શકે છે. માટે પંચેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં આવી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલ ખર બાદર પૃથ્વીકાયજીવ ગ્રહણ કરેલ છે.
જઘન્ય પ્રદેશદયના સ્વામી પ્રાયઃ સર્વ પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશોદય પિતકમાંશ જીવને જ હોય છે તેથી સર્વત્ર પિતકમાંશ આત્મા જ જઘન્ય પ્રદેશદયને સ્વામી સમજ.
કોઈ ક્ષપિતકશ જીવ દશહજાર વર્ષ પ્રમાણ જઘન્યસ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન : થઈ અન્તર્મુહૂર્ત પછી સમ્યકત્વ પ્રાપ્ત કરે, ત્યારબાદ અખ્તમુહૂર્ત આયુષ્ય બાકી રહે છતે પુનઃ મિથ્યાત્વ પામી અતિસકિલષ્ટ પરિણામે તે તે પ્રકૃતિઓને અન્તમુહૂર્વ સુધી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે. સાથે સાથે નીચેનાં સ્થિતિસ્થાનમાં રહેલ પૂર્વઅદ્ધ ઘણાં દલિકની ઉદ્ધના કરે એટલે કે નીચ-નીચેનાં સ્થિતિસ્થામાં રહેલ દલિકેને ઉપર-ઉપરનાં સ્થિતિસ્થાનકનાં દલિકે સાથે અનુભવવા ચે૫ કરે ત્યારબાદ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી અતિસલિક પરિણામ સાથે જ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલ તે જીવને અવધિ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિ વિના ત્રણ દર્શનાવરણ. નપુંસકવેદ, તિય ચહિક, સ્થાવર નામકર્મ અને નીચત્ર આ બાર પ્રકૃતિઓને જઘન્ય પ્રદેશોદય હોય છે.
અતિસંકિલર પરિણામ વિના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થતું નથી. તેમજ ઉત્કૃષ્ટ સ્થિતિઅંધ વિના ઘણી ઉદ્ધના થતી નથી. તેથી જ “દેવભવનું અન્ય અન્નમુહૂર બાકી રહ્યું છતે મિથ્યાત્વ પામી અતિસંક્ષિપ્ત પરિણામે અત્તમુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે
એમ કહ્યું.