________________
પચસંગ્રહ-પાંચમું દ્વાર સારસંગ્રહ
૮૪૫
(૧) સાઘાદિ પ્રાપણું સાવાદિ પ્રરૂપણ બે પ્રકારે છે. (૧) મૂળપ્રકૃતિવિષયક (૨) ઉત્તરપ્રકૃતિવિષયક.
(૧) ત્યાં મિરાહનીય તથા આયુષ્ય વિના જ્ઞાનાવરણીયાદિ શેષ છ કમના જઘન્ય -અને ઉત્કૃષ્ટ સાદિ–અધવ એમ બે પ્રકારે, અજઘન્ય સાઘાદિ ચાર પ્રકારે અને અતુ. -ત્કૃષ્ટ સાદિ વિના ત્રણ પ્રકારે હોવાથી એક-એક કર્મના અગિયાર-અગિયાર ભાંગ થવાથી કુલ (૧૧૪૬=૬૬) છાસઠ, મોહનીયના જઘન્ય તથા ઉત્કૃષ્ટ સાદિ અને અધુવ એમ બે-બે પ્રકારે, તેમજ અજઘન્ય તથા અનુહૂણ સાદાદિ ચાર-ચાર પ્રકારે હેવાથી કુલ બાર અને આયુષ્યના જઘન્યાદિ ચારે પ્રદેશેાદય સાદિ–અધવ એમ બે-બે પ્રકારે હાવાથી આઠ, એમ મૂળકર્મ આશ્રયી પ્રદેશોદયના કુલ (૬૬+૧૨૮=૮૬) શ્વાસી ભાંગા થાય છે. તે આ પ્રમાણે –
જેને ઓછામાં ઓછા પ્રદેશકમની સત્તા હોય તે જીવ ક્ષપિતકમશ કહેવાય છે. અને તે ભવ્ય જ હોય છે. તેનું વિશેષ સ્વરૂપ આ જ ગ્રંથના સંક્રમણુકરણમાં બતાવશે.
તે ક્ષપિતકમાંશ છવ સીધે એકેન્દ્રિયમાં જતું ન હોવાથી પહેલા દેવલોકમાં -જાય, ત્યાં અતિસંકિલષ્ટ પરિણામી થઈ ઉ&ઇ સ્થિતિબંધ કરે અને તે વખતે ઘણું પ્રદેશની ઉદ્ધના કરે, જે સમયે જેટલો નવિન સ્થિતિબંધ થતો હોય તે સમયે પૂર્વે બંધાયેલ તે કર્મના તેટલાં સ્થિતિસ્થામાંના દલિકની જ ઉદ્ધના થાય એટલે નીચેની સ્થિતિસ્થાનમાં પહેલાં જે દલિની ગોઠવણ થયેલ છે ત્યાંથી દલિકે ગ્રહણ કરી કરી ઉપરની સ્થિતિસ્થાનમાં ગોઠવે. છતાં નીચેનાં સ્થિતિસ્થાને સર્વથા દલિક રહિત થતાં નથી પરંતુ પૂર્વે ઘણાં દલિકે હતાં તેને બદલે હવે ઓછાં થઈ જાય છે. જેથી ઉદય વખતે ડાં દલિકે ઉદયમાં આવે. આ કારણથી અતિસકિલક પરિણામે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી ઘણું ઉધના કરે એમ કહેવામાં આવેલ છે.
ત્યારબાદ બંધને અતે કાળ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે પ્રથમ સમયે મોહનીય તથા આયુ વિના શેષ છ કર્મને જઘન્યપ્રદેશોદય હોય છે.
અન્ય જીની અપેક્ષાએ એકેન્દ્રિયમાં અને અન્ય એકેન્દ્રિયની અપેક્ષાએ ઉત્પત્તિના પ્રથમ સમયે એકેન્દ્રિયને ચોગ ઘણે અલ્પ હોય છે. તેથી ઉદીરણા દ્વારા પણ ઉપરથી ઘણા અલ્પ પ્રદેશ જ ઉદયમાં આવે.
બંધાવલિકા વ્યતીત થયા પછી ઉદીરણા દ્વારા ઘણું નવીન બંધાયેલ કર્મકલિકે પણ ઉદયમાં આવે માટે બંધના અને કાલ કરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થયેલાને જ જઘન્ય પ્રદેશોદય હાય એમ કહેલ છે.
વળી તે એક જ સમય હોય છે માટે સાદિ-અધ્રુવ છે. તે સિવાયનો સઘળે પ્રદેશોદય અજઘન્ય છે, તે ઉપર જણાવેલ વિશેષણવાળા એકેન્દ્રિયને ઉત્પત્તિના બીજા