________________
2૧૬
પંચસગ્રહ-પાંચમું ઢા-સારસંગ્રહ
જઘન્ય સ્થિતિ બાદ કરી શેષ રહેલ સ્થિતિના સમય પ્રમાણ તે તે કર્મના નિરક્ષર સ્થિતિસ્થાને થાય છે અને અભિવ્ય સશિ પંચેન્દ્રિય પ્રાગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચે કેટલાંક સાન્તર સ્થિતિસ્થાને હોય છે. ' ' , ' ,
* ઘા નામ અને ગોત્રકમના આઠ મુહૂર ન્યૂત વીશ કેડીકેડી સાગરોપમના. સમય પ્રમાણે, મોહનીયનાં અંતમુહૂર્ત ન્યૂન સિત્તેર કોકાકડી સાગરોપમના સમય પ્રમાણ, આયુષ્યના અબાધારૂપ અંતર્મુહૂર્ત સહિત શુલકભવ ન્યૂન પૂવકડિના ત્રીજા ભાગે અધિક તેત્રીશ સાગરોપમના. સમય પ્રમાણ, વેદનીયનાં બાર મુહૂર્ત ન્યૂન ત્રિીશ કેડાછેડી સાગરોપમના સમય પ્રમાણ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાયનાં અંતર્મુહૂર્ત ન્યૂન ત્રીશ કડાકોડી સાગરોપમના સમય પ્રમાણુ બંધ આશ્રયી સ્થિતિસ્થાને એટલે કે સ્થિતિબંધ સ્થાને હોય છે. આ પ્રમાણે ઉત્તરપ્રકૃતિઓમાં પણ સ્વય વિચારી લેવું. આ પ્રમાણે સામાન્યથી સ્થિતિસ્થાને થાય છે, પરંતુ અભવ્ય સgિ. પંચે. પ્રાગ્ય જઘન્ય સ્થિતિબંધથી નીચે નિરંતર નહિ પણ સાતર સ્થિતિસ્થાને હોવાથી થોડા ઓછા સ્થિતિસ્થાને થાય છે.
અપર્યાપ્ત સૂક્ષ્મનાં સ્થિતિસ્થાને સર્વથી અલ૫છે. તે થકી અપર્યાપ્ત બાદર, પર્યાપ્ત સામ અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિયમાં સ્થિતિસ્થાને અનુક્રમે સંખ્યાતગુણ છે. સામાન્યથી આ ચાર ભેદના સ્થિતિસ્થાન પાપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ હોવા છતાં અસંખ્યાતમો ભાગ નાના-મોટા ગ્રહણ કરવાનું હોવાથી ઉપરોક્ત. અલ્પબદુત્વ ઘટી શકે છે. ,
“ પર્યાપ્ત બાદ એકેન્દ્રિયની સ્થિતિસ્થાનેથી અપર્યાપ્ત બેઈજિયનાં સ્થિતિસ્થાને અસંvયગુણ છે. કારણ કે-બેઈન્દ્રિયના ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ વચ્ચે પત્યે૫મના સંખ્યાતમા ભાગનું અંતર હોવાથી અપર્યાપ્ત બેઈજિયનાં સ્થિતિસ્થાને પત્યેપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ છે. જ્યારે પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનાં સ્થિતિસ્થાન પલ્યોપમના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણુ જ છે અને અસંખ્યાતમા ભાગથી સંvયાતમો ભાગ. સામાન્યથી દરેક સ્થળે અસંખ્યગુણ માટે જ લેવાને હોય છે. તેથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયની સ્થિતિસ્થાનેથી અપર્યાપ્ત ઈન્દ્રિયમાં સ્થિતિ સ્થાને અસંખ્યગુણ છે.
અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત ઈન્દ્રિય, અપર્યાપ્ત તથા પર્યાપ્ત તેઈન્દ્રિય, ચરિન્દ્રિય, અસંસિ અને સરિ–પંચેન્દ્રિયમાં સ્થિતિસ્થાને અનુક્રમે એક એકથી સંખ્યાત. ગુણ છે. સામાન્યથી અપર્યાપ્ત બેઈન્દ્રિયથી પર્યાપ્ત અશિ–પંચેન્દ્રિય સુધીના આઠ જીવલેદમાં ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિ વચ્ચે પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ અંતર રહેવાથી પલ્યોપમના સંખ્યાતમા ભાગના સમય પ્રમાણ સ્થિતિસ્થાને છે છતાં પ૫મને સંખ્યાત ભાગ અનુક્રમે માટે માટે લેવાનું હોવાથી ઉપરોક્ત અલ્પમહત્વ પ્રાપ્ત થાય છે.