________________
જરાસંગ્રહ-પાંચમું દ્વાર સારસ ગ્રહ
૮૧૩
પ્રકૃતિએને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન હૈ સાગરોપમ પ્રમાણ જઘન્ય રિતિબંધ છે.
(૨) એકેન્દ્રિયાદિને વિષે જઘન્યાદિ સ્થિતિબંધ એકેન્દ્રિય અને વિશ્લેજિયે જિનનામ આદિ અગિયાર વિના શેષ એકસો નવ પ્રકૃતિ બાંધે છે. તેમાંથી મનુષ્ય તથા તિર્યંચાયુને જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પ્રથમ જણાવ્યું છે, તેથી હવે શેષ એક સાત પ્રકૃતિએને બતાવ જઈએ.
ત્યાં ઉપર વર્ણચતુષ્કના જે પિટા દે પણ ગણાવ્યા છે તેની વિવફા ન કરીએ તે પચાશી પ્રકૃતિઓને ત્રણે મતે જે જઘન્ય સ્થિતિબંધ બતાવ્યું છે–તેટલે તે તે પ્રકૃતિઓને જઘન્ય સ્થિતિબંધ એકેન્દ્રિત કરે છે. શેષ બાવીશ પ્રકૃતિઓમાંથી પંચસંગ્રહના મતે પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાય એ ચૌદે છે, સાતવેદનીયને જ ચાર સંજવલનને હું પુરુષવેદ, યશકીર્તિ અને ઉચ્ચત્ર આ -ત્રણેને 8 સાગરેપમ પ્રમાણ અને પંચમ કર્મગ્રંથ તથા વાભિગમ આદિ સૂત્રના મતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન ઉપર જણાવેલ છે તે જ અને કર્મપ્રકૃતિના મતે મતિજ્ઞાનાવરણાદિ ચૌદ અને સાતાદનીય એ પંદરને પાપમના અસંખ્યાતમા -ભાગે ન્યૂન હું ચાર સંજવલનને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન & પુરુષવેદ, ઉચ્ચત્ર અને યશકીર્તિ એ ત્રણના પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ચૂન હૈ સાગરેપમ પ્રમાણ જધન્ય સ્થિતિબંધ એકેન્દ્રિત કરે છે. ' . ' , ,
ત્રણે મતે એકેન્દ્રિયોને ઉપર જે એક વાત પ્રકૃતિને જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે દરેકમાં પાપમને અસંખ્યાત ભાગ યુક્ત કરતાં જેટલો થાય તેટલે તે'તે મને એકેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે.
પંચસંગ્રહના મતે એકેન્દ્રિયે જેટલો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તેથી પચીશ, પચાસ, સે અને હજાર ગુણે એકસો સાતે પ્રકૃતિએને જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અનુક્રમે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશિ–પંચેન્દ્રિત કરે છે.
પચમ કમથ આદિના મતે તથા કર્મપ્રકૃતિના મતે એકેન્દ્રિયે જેટલે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે તેથી પચીશ, પચાસ, સે અને હજાર ગુણે અનુક્રમે બેઈન્દ્રિય,
ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંશિ–પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે અને પિતપિતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાંથી પલ્યોપમને સંખ્યામાં ભાગ ખૂન કરતાં જેટલો રહે તેટલે બેઈકિયાદિ જઘન્ય સ્થિતિમાં કરે છે.
- જ્યારે પ્રજ્ઞાપના સૂત્રના મતે પચમ કમગ્રથાદિના મતે બતાવેલ બેઈન્દ્રિયાદિના પિતાપિતાનાં સ્થિતિમાંથી પલ્યોપમને અસંખ્યાત ભાગ ન્યૂન કરતાં એટલે રહે તેટલે ઈન્ડિયાદિને જઘન્ય સ્થિતિબંધ છે.