________________
coc
પગ્રહ-પાંચમું દ્વાર સારસંહ ' જે કર્મ જેટલા કેડાડી સાગરેપમનું બંધાય છે તે કમની તૈથાસ્વભાવે રૂં. આતના તેટલા સો વર્ષના સમય પ્રમાણુ સ્થાનો છેડી પછીના સમયથી ચરમસમય સુધી લિંક રચના થાય છે. એથી જેટલા સ્થાનમાં દલિક રચના કરતો નથી તેટલે
અબાધાકળ અને શેષ ભાગ્યકાળ હોય છે. જેમ સિત્તેર કેડાડી સાગરોપમ પ્રમાણ મિત્વ મેહંનીયકર્મ બંધાય છે ત્યારે સાત હજાર વર્ષ અંબાંધકાળ અને સાત હું જોર વર્ષ ન્યૂન સિત્તેર કેડીકેડી સાગરોપમ પ્રમાણુ નિષેકકાળ અથવા ગ્યકાળ હેય છે.
અહિં સૂત્રકાર મહર્ષિએ સર્વ પ્રકૃતિએને અવસ્થાનકાળ જણાવેલ છે અને ઉપર જણાવ્યા મુંજબ અબાધાકાળ ગૂન શેષ ભાગ્યકાળ સ્વયં સમજવાનું છે. માત્ર આયુષ્ય કર્મમાં અબાધકાળ નિયત ન હોવાથી તેને ભોગ્યકાળ જ બતાવેલ છે.
કર્મના જઘન્ય સ્થિતિબંધમાં અબાધાકાળ સર્વત્ર અંતમુહૂર્ત સમજ. જ્યાં જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય ત્યાં સ્થિતિબંધના અંતર્મુહૂથી અબાધાકાળનું અંતમુહૂર્ત ઘણું જ નાનું હોય છે.
મોહનીયકમને સિત્તેર કેડાછેડી, નામ તથા ગોત્રની વીશ કેડીકેડી, આયુષ્યને પૂર્વ ક્રેડના ત્રીજા ભાગે અધિક તેત્રીશ અને જ્ઞાનાવરણ વગેરે શેષ ચાર કરે ત્રીશ કેડાડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. ' ઉપશાંત હાર્દિ ત્રણે ગુણસ્થાનકે રસ રહિત બે સમય પ્રમાણ સાતાદનીય બંધાય છે. તેને છોડી સકષાયી જીવની અપેક્ષાએ વેદનીયને બાર, નામ તથા શેત્રને આઠ મુહૂર્ત અને શેષ પાંચ કર્મની અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિબંધ છે.
હાસ્ય, રતિ, પુરૂષદ, દેવદ્રિક, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, ફલવણ, સુરસિંગધ, મધુર રસ, લઘુ, મૃદુ, નિષ્પ અને ઉષ્ણુ એ ચાર સ્પર્શ, શુભવિહાગતિ, સ્થિરષક અને ઉચ્ચગોત્ર આ બાવીશ પ્રકૃતિઓને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ દશ કેડમેડી સાગરોપમ પ્રમાણ છે. ત્યાં એક હજાર વર્ષ અખાધાકાળ અને શેષ ભાગ્યકાળ છે. આ રીતે સર્વ પ્રકૃતિઓમાં અબાધાકાળ તથા ભાગ્યકાળ સ્વયં વિચારી લે.
બીજા સંઘયણ તથા બીજા સંસ્થાનને બાર કે ડાકડી, હાલિદ્રવર્ણ અને આસ્લરસને સાડાબાર કડાકડી, ત્રીજા સંઘયણ તથા સંસ્થાનને ચૌદ ઠાકડી, સાતાવેદનીય, સ્ત્રીવેદ, મનુષ્યદ્ધિક, રક્તવર્ણ તથા કષાય રસને પંદરે કેડીકેડી, ચેથા સંધયણ-સંસ્થાનને સેલ કેડીકાડી, નીલવર્ણ અને કટુરસને સાડાસત્તર કેડીકેડી, પંચમ સંઘયણ સંસ્થાન, સૂફમત્રિક તથા વિકલત્રિક એ આઠને અઢાર કેડીકેડી, અરતિ, શાક, ભય, જુગુપ્સા, નપુંસકવેદ, તિર્યચકિ, નરકહિક, એકેન્દ્રિય-પંચેન્દ્રિય જાતિ, ઔદારિદ્રિક, વેકિયકિ, તેજસ, કામણ, છેવટું સંઘયણ, હુંડક સંસ્થાન, કૃષ્ણવર્ણ, સુરભિગવ, તિક્તરસ, ગુરુ, કર્કશ, રુક્ષ અને શીત એ ચાર સ્પર્શ, અશુભ વિહાગતિ, તીર્થકર નામકર્મ વિના સાત પ્રત્યેક પ્રકૃતિ, વસ ચતુષ્ક, સ્થાવર, અસ્થિર ષટક અને નીચત્ર આ છેતાલીશ પ્રકૃતિએને વીશ કેડાડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. •