________________
ફેચિસ ગ્રેડ-પાંચમ ધાર સારસ'ગ્રહ
ઉત્પત્તિના પ્રથમ સમયથી આસુખ ધના પૂર્વ સમય સુધી એકનું અને આચુબ ધના પ્રથમ સમયથી તે ભવના અંત સુધી એનું-એમ આયુષ્યનાં એ સત્તાસ્થાને હોય છે. માટે બન્ને અવસ્થિત સત્યમ છે. આયુબ'ધના પ્રથમ સમયે એક ભૂયસ્કાર અને ભવના પ્રથમ સમયે એક અપતર થાય છે.
૨૦૧
ઉપશમશ્રેણિમાં અગિયારમા શુશુસ્થાનક સુધી અને ક્ષપશ્રેણિમાં નવમા ગુણુસ્થાનકના પ્રથમ ભાગ સુધી નવનું, શીશુદ્ધિત્રિકનેા ક્ષય થયા બાદ ક્ષીણમાહના દ્વિચમસમય સુધી છંનું અને નિદ્રાદ્ધિકના ક્ષય થવાથી ક્ષીણમેાહના ચરમસમયે ચાર પ્રટ્ટતિનું એમ દેશનાવરણીયનાં ત્રણ સત્તાસ્થાન છે. ત્યાં ચારનું સત્તાસ્થાન એક સમય જ હાવાથી તે અવસ્થિતરૂપે ઘટતું નથી, તેથી શેષ એ અવસ્થિત અને છ તથા ચાર પ્રકૃતિ રૂપ એ અત્યંતર હોય છે. દર્શાનાવરણીયની કાઈપણ પ્રકૃતિના ક્ષય થયા પછી ફરીથી સત્તામાં આવતી ન હોવાથી એક પણ ભૂયસ્કાર થતા નથી.
માહનીયક્રમનાં અઠ્ઠાવીશ, સત્તાવીશ, વીશ, ચેાવીશ, ત્રેવીશ, બાવીશ, એકનીશ, તેર, ખાર, અગિયાર, પાંચ, ચાર, ત્રણ, એ અને એક પ્રકૃતિરૂપ પંદર સત્તાસ્થાન હોવાથી પદ્મર અવસ્થિત સત્યમ છે અને અઠ્ઠાવીશ વિનાના ચૌદ અલ્પતર સત્કમ છે.
અન"તાનુખધિ, સમ્યક્ત્વ માહનીય તથા મિશ્ર માહનીય સિવાયની કાઈ પશુ પ્રકૃતિ ક્ષય થયા પછી ફરીથી સત્તામાં પ્રાપ્ત થતી ન હોવાથી ચાવીશ અથવા છવીશના સત્તાસ્થાનથી અઠ્ઠાવીશના સત્તાસ્થાને જતાં અઠ્ઠાવીશની સત્તા રૂપ એક જ ભૂયસ્કાર થાય છે, શેષ કાઈપણુ સત્તાસ્થાને ભૂયસ્કાર રૂપે થતાં નથી.
નામક્રમનાં સત્તાસ્થાને ખારું છે. સ` પ્રકૃતિએ સત્તામાં હોય ત્યારે ત્રાણું, જિનનામ વિના ખાણું, આહારક ચતુષ્ટ વિના નેવ્યાશી, જિનનામ તથા આહાર ચતુષ્ટ વિના અટ્ઠયાશી આ પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. તેમાંથી ક્ષપકણિમાં નામની તેર પ્રકૃતિના ક્ષય થતાં અનુક્રમે એંશી, ઓગણએ’શી, છેત્તર અને પંચા તેનું સત્તાસ્થાન થાય છે. આ ખીજું સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે. અાગિના દ્વિચરમ સમયે એશી અને આગણુએ’શીની સત્તાવાળાને એકાન્તેરને ક્ષય થવાથી અથવા છેત્તર અને પંચાત્તરની સત્તાવાળાને સડસઠ પ્રકૃતિએના ક્ષય થવાથી નવ અને આઠ રૂપ એ સત્તાસ્થાને થાય છે.
પૂર્વોક્ત અઠ્ઠાશીમાંથી દેવદ્ધિક કે નરકક્રિક વિના વાશી તેમાંથી શેષ રહેલ દેવદ્વિક કે નરકકિ સહિત વૈક્રિય ચતુષ્ક એ છ વિના એંશી અને તેમાંથી પણ મનુષ્યદ્વિકની ઉદ્દલના થાય ત્યારે અઠ્ઠોત્તેરનુ સત્તાસ્થાન થાય છે. પૂર્વાચાર્વીએ આ ત્રણ સત્તાસ્થાનાને અધવ સત્તાસ્થાનેા કહેલ છે.
એશીનુ સત્તાસ્થાન વૈક્રિયષટ્ક વિના અથવા ક્ષેપકશ્રેણિમાં તેરનેા ક્ષય થાય ત્યારે
૧૦૩